________________
સીઝવું]
નપું. સિંહની આકૃતિવાળું ચાર પાયાનું આસન સીઝવું અ.ક્રિ. (લા.) ધીમે તાપે બફાઈ કે ચડીને તૈયાર થવું સીડી સ્ત્રી. નિસરણી, નાનો દાદર સીદી [અર.] પું. આફ્રિકાનો કાળો વતની, હબસી. -દણ સ્ત્રી. સીદી
મહેનતાણું સીસું નપું. એક વજનદાર-તરત ઓગળી જાય એવી ધાતુ. -સાપેન સ્ત્રી. સીસાના પદાર્થમાંથી કરેલી સળીવાળી કલમ, પેન્સિલ
|
સીંચવું સક્રિ. વાવ કૂવામાંથી (પાણી) ખેંચવું. -ચણિયું નપું. સીંચવાનું દોરડું |ીં(-સિં)દરી સ્ત્રી. કાથીની દોરી સુકવણી, સુકવણું, સુકાવવું, સુકાવું જુઓ ‘સૂકું’માં. સુકાન નપું. વહાણ કે હોડીની પાછળનો દાંડો (જેના ફેરવવા પ્રમાણે વહાણ દિશા બદલે છે.). -ની પું. સુકાન ઝાલી બેસનારો ટંડેલ સુખ [સં.] નપું. આરામ-ચેન વગેરેનો અનુભવ. -ખાકારી સ્ત્રી. સુખચેનની સ્થિતિ. -ખી [સં.], -ખિયું વિ. સુખવાળું. પણું, -ખિયારું વિ. સુખિયું
૨૪૨
સ્ત્રી
સીધવું અ.ક્રિ. સિદ્ધ થવું. સીધું વિ. પાધરું, પાશુંરું; એક જ લીટીમાં રહેલું; (લા.) સરલ, કપટ; ભોજન માટેની કાચી સામગ્રી. -ધો પું. ભોજન માટેની કાચી સામગ્રી, સીધું સીનો [ફા.] પું. છાતીનો ફેલાવ સીમંત નપું. સેંથો; (લા.) ગર્ભિણી સ્ત્રીની પહેલી પ્રસૂતિ પહેલાંનો ઉત્સવ, અઘરણી
[સુતાર, સુથાર
સીમા [સં.] સ્ત્રી.,-મ સ્ત્રી. હદ, મર્યાદા; હદમાં આવી રહેલી જમીન. -માડો પું. સરહદ સીલ [અં.] સ્ત્રી. નપું. મહોર, મુદ્રા, છાપ; છાપ લગાડી કાગળ લાખથી બંધ કરવું; એવી રીતે બંધ કરવા માટેની લાખનું ચકતું સીવવું સ.ક્રિ. ટાંકા મારી જોડવું. -ણ નપું., -ણી સ્ત્રી. સીવવું એ. સિવડાવવું સ.ક્રિ. (પ્રેરક) સીવે એમ
કે
કરવું. સવડામ નપું. સિવડાવવાનું મહેનતાણું. સિલાઈ
સ્ત્રી. સીવવું એ; સીવવાનું |સુતાર, સુથાર પું. લાકડાં ઘડનાર
સુખડ સ્ત્રી. ચંદનનું લાકડું સુખડું નપું. ઘઉંના લોટ ઘી અને ગોળનો પાક, પાત્ર. -ડી સ્ત્રી. સુખડું; (લા.) વસવાયાં વગેરેને મળતી અનાજની હકસાઈ. -ડિયો પું. મીઠાઈ તૈયાર કરી વેચનારો સુઘડ વિ. સ્વચ્છ, ચોખ્ખું; (લા.) ચતુર ગાવું, સુગાળવું, સુગાળું જુઓ
‘સૂગ’માં.