SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ [સુંવાળું ને ઘૂંટણ ઉપર ખૂલતી ચાડની ચોરણી સુરંગ સ્ત્રી. જમીનમાં કે પત્થરમાં સાંકડું વીંધ પાડી જેમાં દારૂ ભરી ફોડવામાં આવે (-જેનાથી પત્થર તૂટે તેમજ આ રીતે શત્રુનો નાશ કરવામાં પણ વપરાય - દરિયામાં પણ ખાસ રીતે સુરંગ ગોઠવાય છે.) સુરાવટ, સુરીલું જુઓ ‘સૂર’માં. સુલભ [સં.] વિ. સહેલાઈથી મળે એવું, સલનું સુલેહ સ્ત્રી. ઝઘડા કે લડાઈનો – સુધરવું અ.ક્રિ. શુદ્ધ થવું, સારું થયું. સુધારવું સ. ક્રિ. (કર્મક) શુદ્ધ કરવું, સારું કરવું. સુધરાઈ સ્ત્રી. ગામ કે શહેરને સાફ રાખવાને માટે કામ | કરતી પ્રજા-પ્રતિનિધિઓની મંડળી. સુધાર પું. સુધારવામાં આવે એ, શોધન. સુધારક, વિ. સમાજની બદી દૂર કરનારું કે કરવાનો મત ધરાવનારું. સુધારો પું. સુધાર; સુધારકોનું બદી દૂર કરવાપણું સુનાવણી સ્ત્રી. ન્યાયાધીશ પાસે ફરિયાદની રજૂઆતને લેવાની સ્થિતિ અભાવ, સલાહશાંતિ; સંધિ, સમાધાન સુદિ] કારીગર. ૦ણ સ્ત્રી. સુતાર સ્ત્રી સુદિ [સં.], ૪ અ. અજવાળિયામાં; સ્ત્રી. અજવાળિયું સુદ્ધાં(-ધ્ધાં), છત અ. સાથે, સહિત; અશેષ ૨૪૩ સુન્નત [અર.] સ્ત્રી. મુસલમાનોમાં છોકરાની જનનેંદ્રિયનું ટોપચું કાપી નાખવાની મઝહબી ક્રિયા. સુન્ની [અર.] વિ. મુસ્લિમ મઝહબના એક ફિરકાનું સુપરત વિ. સોંપેલું; સ્ત્રી. સોંપણી સુયાણી સ્ત્રી. પ્રસવ કરાવનારી બાઈ, દાયણ .સુરમો [ફા.] પું. આંખ તંદુરસ્ત રાખવા આંજવામાં આવતો એક ખનિજ પદાર્થ, સોયરું સુરવાલ [ફા.] સ્ત્રી. નીચેથી સાંકડી સુવાણ સ્ત્રી. રોગમાંથી મુક્ત થયાની સ્થિતિ સુવારોગ પું. સુવાવડમાંથી થતો રોગ. સુવાવડ સ્ત્રી. બાળકને જન્મ આપવો અને એ કારણે ખાટલામાં પડી રહેવાની સ્થિતિ સુવાસણી સ્ત્રી. સૌભાગ્યવતી સ્ત્રી, એવસુ સ્ત્રી સુવાંગ વિ. અંગત માલિકીનું, સ્વાંગ સુસવાટ, સુસવાટો જુઓ ‘સૂસવવું’માં. સુસ્ત [ફા.].વિ. આળસુ; (લા.) ધીમું. -સ્તી સ્ત્રી. આળસ, ઊંઘનું ઘેન; (લા.) મંદતા | સુંદર [સં.] વિ. સુશોભિત, રૂપાળું. સૌંદર્ય [સં.] નપું. સુંદરપણું; રૂપ સુંવાળું વિ. સુકોમળ, લીસું ને નરમ; (લા.) સ્વભાવનું નરમ; નપું.
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy