________________
૨૪૪
બાળક જન્મવાનું સૂતક, વૃદ્ધિસૂતક. -ળા પું., બ.વ. મૃત્યુ પછીની દસમાની ક્રિયા. -ળી સ્ત્રી. પૂરી જેવી જીરું વગેરે નાખેલી એક પોચી વાની સૂકું વિ. ભીનાશ વિનાનું, શુષ્ક; દૂબળું; (લા.) પ્રેમ કે આદર-સત્કાર વિનાનું. સુકાવું અ.ક્રિ. ભીનાશ ઊડી જવી; દૂબળા પડવું. સૂકવવું; સુકાવવું સ.ક્રિ. (કર્મક) ‘સુકાપ્’ એમ કરવું. સૂકલ વિ. સુકાયેલું. સૂકો પું. તમાકુની પતરી, જરદો. સૂકગણું નપું., સૂકઘાંટી સ્ત્રી. બાળકને ગળું પડવાનો એક રોગ. સૂકલકડી વિ. લાકડી જેવું સુકાઈ એકવડી હાંઠીનું; દુર્બળ શરીરનું. સુકવણી સ્ત્રી. સૂકવેલી ચીજવસ્તુ. સુકવણું નપું. વરસાદ ચાલ્યો જતાં મોલનું સુકાવું એ
[સૂત્ર
અનુક્રમણી સૂજવું અ.ક્રિ. સોજો આવો, ઊપસી આવવું
સૂઝવું અ.ક્રિ. બુદ્ધિમાં ઊભું થવું; યાદ આવવું; દેખાવું, નજરે પડવું. સૂઝ સ્ત્રી. સૂઝવું એ, ગમ, સમઝ; પહોંચ. સૂઝતું વિ. (લા.) જે સમયે જે હાથમાં આવે કે મળી આવે તેવું (આહાર વગેરે)
સૂડવું સ. ક્રિ, મૂળમાંથી છોડવા વગેરે ખોદી કાઢવા. સૂડી સ્ત્રી. સોપારી કાતરવાનું બે પાંખિયાંવાળું સાધન. સૂડો પું. મોટી સૂડી સૂડોર પું. ગળે કાંઠલા વિનાનો પોપટ સૂણવું અ. ક્રિ. સોજો આવવો સૂતક [સં.] નપું. સગાં-સંબંધીના મૃત્યુથી પાળવામાં આવતી આભડછેટ. -કી [સં.] વિ. સૂતકવાળું
|
સૂક્ષ્મ [સં.] વિ. બારીક, ઝીણું સૂગ સ્ત્રી. ગંદકીને કારણે થતો અણગમો; (લા.) ઘૃણા. સુગાવું અ.ક્રિ. સૂગ આવવી. સુગાળ, વું, -ળું વિ. સૂગ ચડે એવી પ્રકૃતિનું સૂચન [સં.] નપું., -ના સ્ત્રી. ધ્યાન દોરવું એ; ચેતવવું એ. "ક [સં.] | વિ. ધ્યાન ખેંચે એવું; ધ્યાન ખેંચનાર. -વવું સ.ક્રિ. સૂચના | કરવી, ધ્યાન ઉપર લાવવું. સૂચિત | [સં.] વિ. સૂચવેલું. સૂચી [સં.]
સૂતર નપું. રૂ કાંતીને કાઢવામાં આવતો તાર; વિ. સૂતર જેવું સીધું. ફેણી સ્ત્રી. એક જાતની તાંતણા-તાંતણા જેવી મીઠાઈ. શાળ સ્ત્રી. એક જાતની ડાંગર. -૨ વિ. સૂતર જેવું સીધું. સૂતરાઈ સ્ત્રી. સરળતા. સૂતરાઉ વિ. સૂતરનું બનેલું. સૂતરિયો પું. સૂતરનો વેપારી સૂતળી સ્ત્રી. શણની પાતળી દોરી સૂત્ર[સં.]નપું. દોરો, તાંતણો; સૂતર; સ્ત્રી. યાદી, ટીપ; સાંકળિયું, | નિયમ, વ્યવસ્થા; ટૂંકું અર્થવાળું