SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ સંભારણું, સંભારવું] અથાણું; એવું શાક વગેરે સંભારણું, સંભારવું ‘સાંભરવું’માં. ૨૩૬ જુઓ સંભાળવું સ.ક્રિ. જતન કરવું, સાચવવું; (લા.) સાવચેત રહેવું. સંભાળ સ્ત્રી. જતન; (લા.) સાવચેતી સંમત [સં.] વિ. સંમતિ આપેલું, માન્ય. -તિ [સં.] સ્ત્રી. કબૂલાત, અનુમતિ સંમાન [સં.] નપું. આદરમાન; (લા.) પ્રતિષ્ઠા, ગૌરવ. -નિત [સં.] વિ. જેને આદરમાન આપવામાં આવ્યું છે તે. ન્ય [સં.] વિ. આદરમાન આપવા લાયક કે જેને આદરમાન અપાયું છે તેવું, માનાર્હ (‘સન્માન’ વગેરે શબ્દસ્વરૂપ અશુદ્ધ છે) સંમેલન [સં.] નપું. એકઠા થવું એ; મેળાવડો [સાકર સંશોધન [સં.] પું. શુદ્ધ કરવું એ, સુધારણા; શોધી કાઢવું એ, શોધખોળ. -ક, કાર [સં.] વિ. શોધખોળ કરનાર (વિદ્વાન) સંયમ [સં.] પું. કાબૂમાં રાખવું એ, નિગ્રહ. -મી [સં.] વિ. ઇંદ્રિયોને કાબૂમાં રાખનાર સંયોગ [સં.] પું. જોડવું કે ભેગા કરવું એ; સંબંધ; અનુકૂળ સમય કે કાર્ય સંવત,-સર [સં.] પું. વર્ષ; વિક્રમનું વર્ષ સંવાદ [સં.] પું. એકરાગ હોવાપણું; વાતચીત | સંસદ [સં.] સ્ત્રી. સભા, મંડળ સંસર્ગ[સં.]પું. પાસ, સોબત; સંબંધ, સંગતિ “સંસાર [સં.] પું. જન્મ-મ૨ણની ઘટમાળ; પતિ-પત્નીનું જીવન. -રી . [સં.] વિ. સંસારને લગતું; સંસારમાં રહેનારું. સાંસારિક [સં.] પું. સંસારને લગતું. સંસ્કાર [સં,] પું. શુદ્ધ કરવું એ; સારા શિક્ષણ વગેરેથી મળતું સદાચારી વર્તન; શિક્ષણ, ઉપદેશ; બ્રાહ્મણો વગેરેને ગર્ભાધાનથી લઈ કરવામાં આવતો ૧૬ માંનો પ્રત્યેક વિધિ. -રી [સં.] વિ. સંસ્કારવાળું. સંસ્કૃત [સં.] વિ. સંસ્કાર પામેલું; સ્ત્રી. નપું. વેદોમાંથી ઊતરી આવેલી ભારતીયોની ગીર્વાણ ભાષા, દેવભાષા. સંસ્કૃતિ (સં.] સ્ત્રી. સામાજિક સંસ્કારની સ્થિતિ, સુધારો; સભ્યતા |સંસ્થા [સં.] સ્ત્રી. મંડળ; મંડળને બેસવાનું કાર્યાલય. ૦૫ક [સં.] વિ. સ્થાપના કરનાર. ૦૫ના [સં.] સ્ત્રી. સ્થાપના સંશય [સં.] ધું. શંકા, વહેમ. -યી | સંહાર [સં.] પું. કતલ; નાશ [સં.] વિ. વહેમી સાકર સ્ત્રી. ખાંડના પાસાદાર ગાંગડા.
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy