________________
સંચિત]
સંચિત [સં.] નપું. પૂર્વજન્મમાં એકઠું કરેલું કર્મ; નસીબ સંચો પું. સાંચો, યંત્ર સંજવારી સ્ત્રી. ઝાડુથી વાળવું એ સંજ્ઞા [સં.] સ્ત્રી. નામ; નિશાની; ભાન, ચેતના
સંડા(-ધા)સ નપું. જાજરૂ
સંડોવવું સ. ક્રિ. સપડાવવું, ફસાવવું, સામેલ કરવું
૨૩૫
સંત વિ. પું. સાધુ પુરુષ, પવિત્ર પુરુષ સંતાન [સં.] નપું. સંતતિ, છોકરાંછૈયાં; છોકરું, ફરજંદ
છુપાવવું સંતોષ [સં.] પુ. તૃપ્તિ; સુખ;
સમાધાન
સંદેશ [સં.], -શો પું. કહેણ; સમાચાર સંદેહ [સં.] પું. શંકા, વહેમ સંધ, સંધાણ જુઓ ‘સાંધવું’માં. સંધિ [સં., પું.] સ્ત્રી. જોડાણ; સાંધ; (લા.) સલાહસંપ સંધૂકવું સ. ક્રિ. અગ્નિ પેટાવવો સંધ્યા [સં.] સ્ત્રી. બે સમયની સંધિ; એ સંધિમાં કરવામાં આવતું વેદમાર્ગીય સૂર્યોપાસના વગેરે નિત્યકર્મ; સાંઝ
|
સંપાદક [સં.] વિ., પું. તૈયાર કરનાર; છાપવાનો ગ્રંથ વગેરે સુધારી પ્રેસમાં મોકલી તૈયાર કરનાર
સંતાપ [સં.] પું. ક્લેશ, દુઃખ; પસ્તાવો સંતાવું અક્રિ. છુપાવું (જુઓ ‘સાંતવું.’). સંતાડવું સ.ક્રિ. (કર્મક) |
|
સંપાડું નપું. પાડ, ઉપકાર સંપૂર્ણ [સં.] વિ. પૂરેપૂરું, પૂર્ણ સંપેતરું નપું. બીજાને પરગામ પહોંચાડવા માટે સોંપાયેલી ચીજવસ્તુ
|
સંપ્રદાય [સં.] પું. રીતરિવાજ, ચાલ; અર્ચના-ભક્તિ કરવાનો તે તે માર્ગ સંબંધ [સં.] પું. જોડાણ; (લા.) સગાઈ, વિવાહ. -ધી [સં.] વિ. સંબંધવાળું; સગું
સંભવ [સં.] પું., સંભાવના [સં.] સ્ત્રી. શક્યતા, સંભવિત [સં.] વિ. શક્ય. સંભાવિત [સં.] વિ. પ્રતિષ્ઠિત, આબરૂદાર સંભાર [સં.], -રો પું. અથાણાં માટેનાં હિંગ હવેજ–રાઈમેથી વગેરેનો ભૂકો. -રિયું વિ. નપું. સંભાર ભરેલું
[સંભાર
-સાશ્રમ [સં.] પું. ૪ થી સંન્યાસીની સ્થિતિ; સંન્યાસીઓને રહેવાનું સ્થળ. -સી [સં.] પું. સંન્યાસ લીધો છે એવો પુરુષ. -સિની [સં.] એવી સ્ત્રી
સંન્યાસ [સં.] પું. ત્યાગ કરવો એ; હિંદુઓમાં ૪ આશ્રમોમાંનો છેલ્લો.
સંપ પું. મેળ, એકતા. વું સ.ક્રિ. મેળ કરવો, હળીભળી રહેવું. -પીલું વિ. સંપીને રહેનારું
સંપદ, -દા, -ત્તિ [સં.] સ્ત્રી; વૈભવ, ધન-દોલત