________________
વેર)
વેર નપું. શત્રુતા; દુશ્મનાવટ; (લા.) દ્વેષ. -રી વિ. શત્રુ. -રણ સ્ત્રી. શત્રુ
સ્ત્રી
વેરવું સ.ક્રિ. છૂટું છૂટું વીખરાય એમ નાખવુ. વેરણછેરણ નપુ. વેરવિખેર થઈ પાથરવું-પથરાવું એ વેરાગી જુઓ ‘વૈરાગ્ય’માં. વેરાન વિ. ઉજ્જડ
૨૨૦
વ્યાકરણ
| વેળા [સં.] સ્ત્રી. ટાણું, સમય, વખત વેળુ સ્ત્રી. વેપૂર, જાડી રેતી વેંત સ્ત્રી. હથેલીનો અંગૂઠાના નખથી ટચલી આંગળીના નખ સુધીનો પાછલો ભાગ; અ. તરત જ, લાગલું વૈતરું નપું. થાક કે કંટાળો આપે એવું કામ; મજૂરી; મજૂર
વેસણ નપું. ચણાનો લોટ વેહ પું. વીંધ, કાણું
વેરે અ. (લગ્નમાં જોડાઈને) જોડે, સાથે વેરો પું. કર, જકાત વેલ,ડી,-લી સ્ત્રી. લતા. “લો પું. મોટી
વૈદ્ય [સં.] પું. દેશી દવા જાણનાર. વક [સં.] નપું. વૈદ્યવિદ્યા. “હું નપું. વૈદ્યનું કામ, વૈદ્યનો ધંધો
|
વેલ
|
વૈભવ [સં.] છુ. જાહોજલાલી, સમૃદ્ધિ. -વી [સં.] વૈભવવાળું વૈરાગ્ય [સં.] નપું., -ગ પું. સંસાર ઉપરની આસક્તિનો અભાવ. વેરાગી પું. વૈરાગ્યવાળું
|
વેલ સ્ત્રી. (લા.) પુનર્લગ્ન કરવાની ધણી છૂટ આપે ત્યારે જ્યાં બીજે પુનર્લગ્ન કરવા બાઈ જાય તે લોકો પાસેથી મળતી રકમ. હું નપું. વહુને સાસરે લાવતાં સગાંવહાલાંનો સમૂહ; એવી રીતે લવાતું ઢાંકેલું ગાડું વેવલું વિ. વ્યાકુળ; માલાફૂલું. -લાઈ સ્ત્રી. વેવલાપણું. -લાં નપું., બ.વ. (લા.) વલખાં, ફાંફાં વેવાઈ પું. દીકરા કે દીકરીનો સસરો (પરસ્પર). -ણ સ્ત્રી. દીકરા કે દીકરીની સાસુ (પરસ્પર). વેવિશાળ, | વેશવાળ નપું. સગપણ, વાગ્યાન વેશ [સં.] પું. પોશાક, પહેરવેશ; (ભવાઈમાં) પાત્રનું ઊતરવું એ;
વૈષ્ણવ [સં.] વિ. વિષ્ણુની ભક્તિ કરનારું; એ સંપ્રદાયનું વોકળો પું.નાનો વહેળો | વોટ [અં.] પું. ચૂંટણીનો મત વોકું નપું., -કી સ્ત્રી. જુવાન ભેંસ વોળાવવું સ.ક્રિ. વળાવવું, વિદાય કરવું. વોળામણ નપું. વોળાવવું એ. વોળાવો(-વિયો) પું. વળાવો વ્યભિચાર [સં.]પું. પારકાં સ્ત્રી પુરુષનો આડો સંબંધ. -રી [સં.]વિ. છિનાળવું વ્યવહાર [સં.] પું. વહેવાર વ્યસન [સં.] નપું. દુઃખ; બૂરી લત. -ની [સં.] વિ. બૂરી લતવાળું વ્યાકરણ [સં.] નપું. ભાષાના પ્રયોગોને જાળવનારું શાસ્ત્ર
સોહાગણનાં ચિહ્ન