Book Title: Pathik 1992 Vol 32 Ank 07
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (29) કેટલીક અખબારી ચર્ચાઓ : (1) “મીનળવાવનું ખંઢેર રક્ષણ માગે છે, કથા ગિરિધરલાલ ઠકકર, તસ્વીર વિનય ભોજાણ. ફૂલછાબ” ર૯-૩-'૮૩ (2) પુરાતત્વ ખાતા દ્વારા એતિહાસિક સ્થળેની જાળવણી થતી નથી.” “લેકસત્તા, તા. ૪-૧ર-દર (3) મીનળવાવ રક્ષિત સ્મારક જાહેર થઈ છે.-નાયબ માહિતી નિયામક, રાજકેટ “ફૂલછાબ', તા. ૮-૪-'૮૩ (30) ફેબસ સાહેબની સંકલિત દંતસ્થાઓ' (1) ભારત કે પ્રાચીન રાજવંશ', ભાગ ૧ (32) સ્વ. જૂઠાબાપા હિરાણું, પાસેથી નાનપણમાં સાંભળેલી વાતને આધાર. સ્વ. ભૂરાબાપા ચંદારાણા, સ્વ, મેહનબાપા સુથાર વગેરે વૃદ્ધજને. (33) ર૯-૭-૯૨ આકાશવાણી પરથી પ્રસારિત થયેલ “ધૂમકેતુ કવીઝ', પૃ. ચંદ્રકાંત એચ. જોષી (34) અધિક્ષક પુરાતત્વવિદ, વાય. એમ. ચીલતવાલાને મારા પર તા. ૧૩-~રનો પત્ર', ન. ૩૬૧ અનુસંધાને ૫. ૪થી] રાપરથી કંથકોટની મુલાકાત લીધેલ. કંથકોટ દુર્ગાનું સ્થાન કચ્છના ઇતિહાસમાં અજોડ છે. અનેક જાહોજલાલી ચડતી પડતી તથા ઈતિહાસની કરવટ બદલતી જેનાર આ દુર્ગની આજની હાલત જોઈ કેઈ પણ ઇતિહાસપ્રેમીનું મન ખિન્ન થઈ જાય. ગુજરાતના પુરાતત્વ ખાતાએ ત્યાં રક્ષિત સ્મારકનું બેડ લગાવવા સિવાય કાંઈ કર્યું હોય એમ જણાતું નથી. ખરેખર તો આવાં સ્થાનેની યોગ્ય જાળવણી થાય તે જ આજની પેઢી આપણું ભવ્ય ઇતિહાસ વિશે જાણતી થાય એવી ભાવના કરછ ઈતિહાસ પરિષદના સભ્યોએ વ્યક્ત કરી હતી. કથકેટ વિશે તમામ જાણકારી શ્રી ટપુભા ગઢવીએ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પ્રાણગિરિ ગોસ્વામી, જખુભા ઝાલા તથા પ્રમાદ જેડીએ કર્યું હતું, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા કુ. ઊર્મિલા ઠકકર, શ્રીમતી મંગલાબહેન, શ્રી નેણસી માઠિયા, શાન્તિલાલ વરુ, શ્રી અબ્દુલ જુમાણી, ગદ્દર જમાદાર વગેરેએ જહેમત ઉઠાવી હતી. ધોળાવીરા ઉખનન ક્ષેત્રના સર્વશ્રી પટેલ રાવત શર્માએ પણ ઉોગી માહિતી આપી હતી. આમ જ્ઞાનસત્ર સાથે સાથે કચ્છનાં પરાણિક સ્થળોની મુલાકાતને લાભ પણ પરિષદના સભ્યોએ લીધેલ હતો. પ્રમેહ જેઠા મંત્રી, કરછ તિહાસ પરિષદ, ભૂજ ધી બરેડા સીટી કે-ઓપરેટિવ બેન્ક, લિ. રજિ. આફિસ સંસ્થાવસાહત, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧ શાખાઓ ઃ ૧. સરદારભવન-જ્યુબિલી બાગ પાસે ૨. પથ્થરગેટ પાસે ૩. ફતેહગંજ ચર્ચ સામે ૪. સરદાર છાત્રાલય-કારેલીબાગ ૫. ગોરવા જકાતનાકા પાસે ૬. આર. વી. દેસાઈ રેડ ૭. ગોત્રી રોડ દરેક પ્રરારનું બન્કિંગ કામરાજ કરવામાં આવે છે. મેનેજરઃ કાંતિભાઈ ડી. પટેલ મંત્રી ચંદ્રકાંતભાઈ ચુ. પટેલ પ્રમુખ: કીકાભાઈ પટેલ એપ્રિલ/૧૯૯૨ [પથિક For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28