Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 6
________________ અહીં હી દેવી શ્રી દેવી વૃતિદેવી આ રીતનો સંદર્ભ છે. હ્રીં શ્રી એવા મંત્ર બીજ અહીં નથી (૨) એષાં શાન્તિઃ પ્રતિષ્ઠાયાત્રા સંતિકર સ્તોત્રમાં - (૧) સૌં હ્રીં નમો ય સવોસહિ - ગાથા ૩ (૨) રફખંતુ મમ રોહિણી - ગાથા ૪ (૩) ખંભો મણુએસરકુમારો - ગાથા ૭ જગચિંતામણિ સૂત્રમાં - પહેલી જ પંક્તિમાં (૧) જગચિંતામણિ જગહ નાહ આમ પાઠ મળે છે અને રોલાછંદની દ્રષ્ટિએ જગહ નાહ પાઠ બંધ બેસે છે. લઘુશાંતિમાં - (૧) ર્ ર્ સ્વાહા સલાહંત સ્તોત્રમાં - (૧) ભાવતોડડ્યાં નમામિ આટલું પાઠ શુધ્ધિ માટે વિચારીને હવે થોડીક છંદ પ્રમાણે ઉચ્ચાર કરવાની વાત કરીએ! પ્રતિક્રમણના મોટાભાગના સૂત્રો છંદોબધ્ધ છે અને તે સૂત્રો તે પ્રમાણે બોલવાથી તેનું શ્રવણ મધુર લાગે છે. મોટાભાગનાં સૂત્રોમાં ગાહા છંદ જેને સંસ્કૃતમાં આ છંદ કહેવામાં આવે છે તે જ વપરાયો છે અને તેના ચાર ચરણ હોય છે અને તે ચારે - ચરણ આરોહ અને અવરોહપૂર્વક બોલવાનાં હોય છે. તેના ઉચ્ચારને ગજગતિ, હંસગતિ, સર્પગતિ અને સિંહગતિ સાથે સરખાવવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 158