Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 11
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર ૧. શ્રી નમસ્કાર મહામત્ર (શ્રી પંચમંગલ સૂત્ર) નમો અરિહંતાણં નમો સિદ્ધાણ નમો આયરિયાણ નમો ઉવઝાયાણ નમો લોએ સવ્વ-સાણં (સિલોગો) એસો પંચ-નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. આ સૂત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યો છે. એથી સર્વ પાપો તથા વિઘ્નો દૂર થાય છે. આ નમસ્કાર મિત્ર સર્વ મંગલોમાં મુખ્ય મંગલ છે. ૨. પંચિય (ગુણસ્થાપના) સૂત્ર (ગાથા) પંચિંદિય-સંવરણો, તહ નવવિહ-ગંભચેર-ગુત્તિધરો; ચઉવિહ-કસાયમુક્કો, ઇઅ અઠારસ ગુહિં સંજુત્તો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 158