Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 9
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર સત્તર તેંતાલીસ ડભોઈતીર્થે ચરમ ચોમાસુ આપ રહ્યા, વરસ પંચાવન નિર્મળ સંયમ પાળી યશથી અમર થયા; હેલા છેલા શિવપુર જાવા કર્યું આપે શું શુભપ્રસ્થાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૫ પ્રભુની આણા ગૌણ બનીને જ્ઞાનનો મારગ વિરલ બન્યો, શાસન મારું હું શાસનનો' એવો અન્તર્નાદ ઘટ્યો; એવા ટાણે આપના ગ્રંથો ટાળે સંઘનું તિમિર તમામ, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૬ ભવવૈરાગી ગુરુગુણરાગી પૂર્ણભક્ત પ્રભુશાસનના, ગીતારથ સોભાગી સજ્જન પારંગત શ્રતસાગરના; કેવલી ભાષિત માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહો, જગ જુગ જીવો જય જય પામો ઉપાધ્યાયજી અમર રહો. ૭ * * * * Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 158