Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust
View full book text
________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
* સરસ્વતી દેવી વેદના...* (રાગ : રાત રહે જ્યારે પાછલી ષટ્ ઘડી) માત હે ભગવતિ! આવ મુજ મન મહીં,
જ્યોતિ જિમ ઝગમગે તમસ જાયે ટળી; કુમતિ મતિ વારિણી કવિ મનોહારિણી, જય સદા શારદા સારમતિદાયિની. શ્વેત પદ્માસના શ્વેત વસ્ત્રાવૃતા, કુન્દ શશિ હિમ સમા ગૌરદે હા; સ્ફટિક માળા વિણા કર વિષે સોહતા, કમલ પુસ્તકધરા સર્વજન મોહતા. ૨ અબુધ પણ કૈક તુજ મહેરને પામીને, પામતા પાર શ્રત સિનો તે; અમ પર આજ તિમ દેવી કરુણા કરો, જિમ લહીએ મતિ વિભવ સારો. ૩ હંસ તુજ સંગના રંગથી ભારતી, જિમ થયો ખીર નીરનો વિવેકી; તિમ લહી સાર નિઃસારના ભેદને, આત્મહિત સાધુ કર મુજ પર મહેરને. ૪ દેવી તુજ ચરણમાં શિર નમાવી કરી, એટલું યાચીએ વિનયભાવે કરી; યાદ કરીએ તને ભક્તિથી જે સમે, જીભ પર વાસ કરજે સદા તે સમે. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 158