Book Title: Panch Pratikraman Sutra
Author(s): Sukrutnidhi Trust
Publisher: Sukrutnidhi Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીયમ્ શ્રુતજ્ઞાન પ્રકાશન ક્ષેત્રે જે કાંઈ પ્રકાશિત થાય તે શુદ્ધ હોય; સાંગોપાંગ હોય એવું વલણ આજકાલ જણાય છે અને તે વ્યાજબી પણ લાગે છે. એજ અભિગમ પૂર્વક તૈયાર થયેલું આ પ્રકાશન શ્રી સંઘના કરકમલમાં અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. અમારી સંસ્થાના પ્રારંભકાળથીજ અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય દેવ સૂરીશ્વરજી તથા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય હેમચન્દ્ર સૂરીશ્વરજી તથા પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રદ્યુમ્ન સૂરીશ્વરજીનું માર્ગદર્શન દોરવણી મળતાં રહ્યા છે. આ પ્રકાશનને પણ અમારા અન્ય પ્રકાશનની જેમ ઉમળકા ભર્યો આવકાર મળશે તેવી શ્રધ્ધા છે. - પ્રકાશક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 158