Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 2
________________ Ran n ond રિલ સંસારમાંથી ઉત્પન્ન થયેલા કષાય ને જે ગુરુની નિશ્રા વિના નાશ કરવા ઈચ્છે છે, તે આત્મા છે ભયંકર જળચરાના સમૂહથી યુક્ત સમુદ્રને તરાપા વિના 8 તરવા ઈચ્છે છે. .. શુદ્ધ આજ્ઞાથી આત્માને વિષે ચિત્તવાળા (પરવૃતાંત પ્રત્યે આંધળા બહેરા મૂગાં જેવા) જીને પ્રાયઃ કરીને અતિરૌદ્ર (નરકાદિ ગતિમાં લઈ જનાર) એવું પણ કર્મ તથા સ્વભાવે જ ફળ આપતું નથી કે અર્થાત્ નિષ્ફળ જાય છે.' બુદ્ધિશાળી પુરુષે સર્વત્ર ઉચિત કરવું છે આ રીતે ફલ સિદ્ધિ થાય છે.. ભાવથી જિનાજ્ઞા પણ આ (ઉચિત કરવું તે) જ છે. ઉપદેશપદ તીર્થકર ભગવતેના આગમ સૂવોને જેઓ ન્યાયાજિત દ્રવ્યથી લખાવે છે તેઓ વસ્તુતઃ મુક્તિ છે પુરીમાં નિવાસ સ્વીકારપત્ર (દસ્તાવેજ ) લખાવે છે. જે -ઉપદેશ તરંગિણી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 136