Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 5
________________ મહારાજના શિષ્ય, શાસનપ્રભાવક પૂ.પંન્યાસજીશ્રી છે? અક્ષયબોધિવિજયજી ગણિવરના શિષ્યરત્ન છે. શરૂઆતથી 0 જ પૂજ્યશ્રીની અમારા ટ્રસ્ટ ઉપર મહી કૃપા રહી છે. જેથી અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ ૧/૨, આચારાંગ દીપિકા ભાગ ૧/૨, ષટ્કર્મગ્રંથાવચૂરિ, પ્રકરણત્રયી સટીક, વિવિધ છે પ્રશ્નોત્તર ભાગ ૧/૨, સાધુ મર્યાદાપટ્ટક સંગ્રહ, હીરસ્વાધ્યાય તો ભાગ ૧/૨, ચતુર્વિશતિજિનસ્તવન સ્વોપજ્ઞ જેવા પૂ.પંન્યાસશ્રી મહાબોધિ વિજયમહારાજ સંશોધિત-સંપાદિત અનેક ગ્રંથોનું પ્રકાશન કરવાનો લાભ અમારા ટ્રસ્ટને પ્રાપ્ત થયેલ છે. તે છે ભવિષ્યમાં પણ પૂજ્યશ્રી દ્વારા આવા અનેક ગ્રંથોના પ્રકાશન છે કરવાનો લાભ અમારા ટ્રસ્ટને મળતો રહે એવી શાસનદેવને . પ્રાર્થના. જિનમંદિરનો જિર્ણોદ્ધાર જેમ આપણું કર્તવ્ય છે તેમ પ્રભુના માર્ગનો પ્રકાશ કરનાર જિનાગમો - શ્રત સાહિત્યનો જિર્ણોદ્ધાર એ પણ આપણી અતિ અગત્યની ફરજ છે. પ.પૂ.શ્રુત સાહિત્યોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિમહારાજની પ્રેરણા અને માર્ગદર્શનને ઝીલી આ શ્રુતરક્ષાનું કાર્ય અમે આરંભ્ય છે. આજ સુધીમાં ૩૫૦ જેવા પ્રાચીન પુસ્તકપ્રતોને નવજીવન બક્ષી ભારતભરના જ્ઞાનભંડારોમાં વિનામૂલ્ય ભેટ ધરાયા છે. શ્રુતદેવી ભગવતી મા સરસ્વતી અમને આ કાર્યમાં સહાયતા અર્પે એજ અભ્યર્થના. લિ. શ્રીજિનશાસન આરાધના ટ્રસ્ટ ચંદ્રકુમાર બી. જરીવાલા 6 લલિતકુમાર કોઠારી ' . પુંડરિકભાઈ શાહ ) c , Conceી , A B

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 338