Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ - - - - - પ્રિકાશકીયો વર આજથી ૯૦ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ શ્રીરવિચંદ્ર મહારાજ છ સંગ્રહિત નીતિતત્વાદર્શ વિવિધ શ્લોક સંગ્રહ)નું પુનઃ પ્રકાશન કરતા અમે અત્યંત આનંદ અનુભવી રહ્યા છીએ. આ ગ્રંથમાં અકારાદિ ક્રમે નીતિ, વૈરાગ્ય, ઉપદેશને લગતા સેંકડો શ્લોકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આવો અદ્ભુત સંગ્રહ તૈયાર કરવા માટે સંગ્રાહક મુનિશ્રી રવિચંદ્રમહારાજે ઢગલાબંધ ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો હશે. તે સહજ સમજાય તેમ છે. કચ્છ-નવિનારમાં વિ.સં.૧૯૪૩માં જન્મ લઈ વિ.સં. IS ૧૯૬૩માં ૨૦ વર્ષની યુવાન વયે મુનિશ્રીએ ચારિત્રજીવન સ્વીકાર્યું. અને ૧૧ વર્ષના અલ્પપર્યાયમાં તેઓશ્રીએ ઘણાબધા ગ્રંથોનો સ્વાધ્યાય કરીને પ્રસ્તુત ગ્રંથ જૈન સંઘના કરકમલમાં અર્પણ કર્યો છે. - મુનિશ્રી કયા ગચ્છના હતા, કયા સમુદાયના હતા, તેમનો છે. ચારિત્રપર્યાય કેટલો હતો?, આ સિવાય બીજા ક્યા ક્યા ગ્રંથોનું આ તેમણે પ્રકાશન કરાવેલ? તે અંગે ખૂબ જ પ્રયત્ન કરવા છતાં કે અમને કોઈ વિશેષ માહિતી મળી શકી નથી. આ અંગે કોઈ છે. વિશેષ માહિતી મળે તો વિદ્વજનોને નમ્ર વિનંતિ છે કે અમને $ જણાવે : | 0 C * * આ પ્રસ્તુત ગ્રંથનું પુનઃ સંપાદન સિદ્ધાંતદિવાકર પૂ.ગચ્છાધિપતિ - આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરિ મહારાજની પ્રેરણાથી પ્રભાવક પ્રવચનકાર પૂ.પંન્યાસશ્રી મહાબોધિ વિજયજી મહારાજે કરેલ છે. - પૂ.પંન્યાસજી ભગવંત અમારા ટ્રસ્ટના પ્રેરક/માર્ગદર્શક એવા છ વૈરાગ્યદેશનાદલ પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિ દદ ૨ છે૧૦

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 338