Book Title: Nititattvadarsh
Author(s): Mahabodhivjay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 9
________________ કરી જિનશાસનની મહામૂડી કહી શકાય તેવા શ્રુતનિધિનું થઈ ચતુર્વિધ સંઘમાં વધુને વધુ સ્વાધ્યાય થાય, આવનારી પેઢીઓ છે માટે તેનું સંરક્ષણ થાય તે માટે દિન-રાત ચિંતિત રહેતા વૈરાગ્ય દેશનાદક્ષ, મારા પરોપકારી ગુરુદેવ પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરિ મહારાજ આવા ગ્રંથોના સંશોધન સંપાદન માટે મને સતત પ્રેરણા કરતા રહે છે. ' મારા વડિલબંધુ, ગુરુદેવ પૂ.પંન્યાસશ્રી અક્ષયબોધિ વિજયજી ગણિવરશ્રી કે જેઓ આવા ગ્રંથોના સંપાદનાદિ પ્રસંગે મને સતત સહાયક બનતા રહે છે. આ ઉપકારી તમામ ગુરુભવવંતોના ચરણોમાં કોટિશ વંદના સહ આ ગ્રંથના સ્વાધ્યાય દ્વારા સહુ જીવો પોતાના વૈરાગ્યને દઢ કરે અને મુક્તિને નીકટ લાવે એ જ શુભાભિલાષા.. છે છે ૧૬-૬-૦૮, જેઠ વદ ૧૩, સોમવાર ૨૦૬૪ તીનબત્તી - વાલકેશ્વર, મુંબઈ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 338