Book Title: Navtattva Sahitya Sangraha
Author(s): Udayvijay
Publisher: Mansukhbhai Manekbhai

View full book text
Previous | Next

Page 18
________________ નવા પરિgિs, () जीवपरिणामो । जो होइ मुहसरूवो, सो सम्मत्तं विस्मिद्दिट्टो ॥१०॥ (सू०) एगविहदुविहतिविहं, चउहा पंचविहदसविहं सम्मं । मोक्खतरुवीयम्यं, संपइराया व धारेजा ॥२॥ (भा०) एगविहं सम्मरुई, निस्सग्गभिगमेहिं तं भवे दुविहं । तिविहं तं खायाई, अहवावि हु कारगाईयं ॥ ११ ॥ सग्मतमीसमिच्छत्त-कम्मख्कयो भगति त खाइयं १। मिच्छत्तखोवसमा, खाओवसमं २ ववइसंति ॥ १२ ॥ मिच्छत्तस्स उवसमा, ओवसमं ३ तं. भणेति समयण्णू । तं उवसमसेढीए, आइमसम्मतलामे वा ॥ १३ ॥ विहियाणुढाणं पुण, कारगमिह रोयगं तु सद्दहणं । मिच्छट्टिी दीवइ, जं तत्ते दीवगं तं तु ॥१४॥ યના ક્ષપશમાદિ વડે શુભ સ્વરૂપવાળ જીવને જે પરિણામ થાય છે તેને સમ્યકત્વ કહ્યું છે. (૧૦) સૂત્રાર્થ–મેક્ષવૃક્ષના બીજભૂત એક પ્રકારનું, બે પ્રકારનું, ત્રપ્રકારનું, ચાર પ્રકારનું, પાંચ પ્રકારનું, અને દશ પ્રકારનું સમ્યત્વ સંપ્રતિ રાજાની પેઠે ધારણ કરવું. (૨) ભાષ્યાર્થ–સમ્યગુરૂચિ તે ૧ પ્રકારનું, અને નૈસર્ગિક તથા અભિગમ” એ ૨ પ્રકારનું સમ્યકત્વ છે. તેમજ “ક્ષાયિકાદિ અથવા કારક આદિ ૩ પ્રકારનું સમ્યકત્વ છે. (૧૧) સમ્યકત્વમેહનીય મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીયના ક્ષયથી “ક્ષાયિકસમ્યકત્વ” કહેવાય છે. અને મિથ્યાત્વના ક્ષોપશમથી “ક્ષપશમ સમ્યકત્વ” કહેવાય છે.(૧૨)મિથ્યાત્વના ઉપશમથી સર્વજ્ઞ“ઓપશમિકસમ્યકત્વ કહે છે, ને તે ઉપશમ શ્રેણિમાં અથવા પ્રથમ સમ્યકત્વના લાભ વખતે હોય છે. (૧૩) આગમોક્ત અનુષ્ઠાન કરવું તે અહિં “કારક સમ્યકત્વ.” શ્રદ્ધા (માત્ર ) તે “રેચક સમ્યકત્વ,” અને મિથ્યાદષ્ટિજીવ જે યથાર્થ તને પ્રકાશે (પ્રરૂપે ) છે તેને “દીપકસમ્યકત્વ” કહેવામાં આવે છે. (૧૪) સાસ્વાદન સહિત ક્ષાયિકાદિ ૩

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 250