Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 259
________________ અનુભવ અર્ક : આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૬ પરિશિષ્ટ-૬ 11ge 91 972 16સામાયિક સૂત્ર : સરળ પ્રશ્નોત્તર પ્ર. ૧ :- અરિહંત કોને કહેવાય છે ? જવાબ :– તીર્થંકર ભગવાનને અરિહંત કહેવાય છે. જેઓએ ચાર ઘાતી કર્મોનો ક્ષય કર્યો છે, તેને અરિહંત કહે છે. પ્ર. ૨:- સિદ્ધ કોને કહે છે ? જવાબ ઃ- જે આઠ કર્મને ક્ષય કરી મોક્ષે ચાલ્યા ગયા છે, તેને સિદ્ધ ભગવાન કહે છે. પ્ર. ૩ :– આચાર્ય કોને કહે છે ? જવાબ :- જે ચતુર્વિધ સંઘના નાયક હોય છે, તેને આચાર્ય કહે છે. પ્ર. ૪ :– ઉપાધ્યાય કોને કહે છે ? ૨૫૦ જવાબ ઃ- જે સાધુઓને ભણાવે છે, તેને ઉપાધ્યાય કહે છે. પ્ર. ૫:- સાધુ કોને કહે છે ? જવાબ : ધન પરિવારનો ત્યાગ કરી જે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરે છે, તેને સાધુ કહે છે. પ્ર. ૬ :~ ચાર ઘાતી કર્મ કયા છે ? જવાબ ઃ- (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) મોહનીય (૪) અંતરાય. પ્ર. ૭ :– શેષ ચાર કર્મ કયા છે ? જવાબ : વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર. પ્ર. ૮ઃ તીર્થંકર કેટલા છે ? જવાબ : ચોવીસ. પ્ર. ૯ :– નવકાર મંત્રમાં કેટલા પદોને નમસ્કાર કર્યા છે ? જવાબ :– પાંચ પદોને, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. = પ્ર. ૧૦ :- આ પાંચ પદમાં આપણા દેવ કેટલા અને ગુરુ કેટલા ? જવાબ ઃ– બે પદ આપણા આરાધ્ય દેવના છે. ત્રણ પદ આપણા પૂજ્ય ગુરુ છે. પ્ર. ૧૧ : - દેવ બે છે, તેમાં મોટા કોણ છે ? Jain Education International જવાબ :- - સિદ્ધ ભગવાન. પ્ર. ૧૨ :– નમસ્કાર મંત્રમાં સિદ્ધોથી પહેલા અરિહંતોને નમસ્કાર શા માટે? For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276