Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 275
________________ શુભાશીર્વાદ જ્ય સાહેબ શ્રી નરસિંહજી સ્વામી પ્રેરક નવલ પકા સંકારવર્ધક સામયિક आई नहर बांचो न चोरहार्य न च राज्यहार्य, न भ्रातृभाज्यं न च भारकारि । व्यये कृते वर्धत एव नित्यं, विद्याधनं सर्वधनप्रधानम् ॥ ચોર ચોરી ન શકે, રાજ્યસત્તા હરી ન શકે, ભાઈ ભાગ ન પડાવી શકે અને ભારરૂપ પણ ન થાય. જેમ જેમ વ્યય કરો તેમ વધે એવું વિધા (જ્ઞાન) રૂપી ધન સર્વ ધનમાં પ્રધાન છે. વિધાનું આવું મહત્વ હોવાથી આપ જ્ઞાનવર્ધક – સંસ્કારવર્ધક સાહિત્ય વાંચો તથા બીજાને વંચાવો. આર્થિક રીતે સમૃદ્ધ થવા કરતાંય જ્ઞાનથી સમૃદ્ધ થવામાં વધારે લાભ છે. અર્થ આ ભવ પૂરતો છે. જ્યારે જ્ઞાન તો ભવમાંય સાથે આવે છે. આપ આ સંસ્કારવર્ધક માસિક નવલ પ્રકાશ વાચવાની પ્રેરણા અન્ય ભાવિકોને પણ કરશો તો જ્ઞાના અને સંસ્કાર દલાલીનો લાભ મેળવશો. 4. મુનિરાજ શ્રી રામચન્દ્રજી સ્વામી સંપાદક મુનિ શ્રી પ્રકાશચન્દ્રજી સ્વામી જે દ્વિ વાર્ષિક લવાજમ ન. ૨૦૦/ દા વાર્ષિક લવાજમ રૂા. FOO સંપર્ક સૂત્ર સુરેન્દ્રનગર પ્રફુલ્લકુમાર કે. તુરખીયા તુરખીયા રેડીમેડ સ્ટોર્સ, -. ધ્રાંગધ્રાના ઉતારા સામે, સુરેન્દ્રનગર. રાષ્ટ્ર) પીન ઃ ૩૬૩૦૦૧, ફોનઃ ૨૬૪૫૭ Jain Education International 000 મુંબઈ રમણીકલાલ નાગજીભાઈ દેઢિયા દુર્ગા ટેક્ષટાઈલ્સ, ૧૦, ન્યુ હિંદમાતા ક્લોથ માર્કેટ, હોટલ શાંતિદૂત નીચે, દાદર, મુંબઈ ૪૦૦૦૧૪. ફોન : (ઓ) ૪૧૧ ૨૭૧૭ (ઘ) ૪૧૩ ૬૩૩૪ રવિવારે બંધ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276