Book Title: Mantri Vimalshah Mahamantri Udayan
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ મહામંત્રી ઉદયન કર્યો. સમતાથી એણે એ ટીકા સહી લીધી, મનમાં જરા પણ દ્વેષ ન આપ્યો. લોકોએ એને માન્યો ન માન્યો, પણ એ વેશધારી પોતાનો બેડો પાર કરી ગયો. ૧૯ મંત્રીરાજનું મૃત્યુ આમ મંગલરૂપ બન્યું. લોકોએ કહ્યું: હાથી જીવતો લાખનો, મર્યે સવા લાખનો તે આનું નામ !’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36