Book Title: Mantri Vimalshah Mahamantri Udayan
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 34
________________ ઉર જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨- ૧૦ . . ت . ن . છે તેમને કેટલો લાભ થતો હશે. અહીં તેને સંત-સમાગમ પણ વધતો ગયો. ધીમે ધીમે તે ધર્મનું સ્વરૂપ પૂરેપૂરું પાલન કરવા ઇચ્છતો હતો તે ક્ષણો આવી પહોંચી. તે વખતે પોતાના વડીલ પુત્રને રાજ્ય આપી ત્રણે રાણીઓ સાથે પાંચ મહાવ્રત અંગીકાર કર્યા. પછી તપ ને સંયમનું આરાધન કરતાં તે નિર્વાણ પામ્યો. આજે પણ એ હરિબળ માછીનું નામ જૈન શાસ્ત્રોમાં અહિંસાના પાલન માટે ગવાઈ રહ્યું છે. અહિંસાનો જય હો, અહિંસકનો જય હો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36