Book Title: Mangalmay Yog Author(s): Sunandaben Vohra Publisher: Gunanuragi Mitro View full book textPage 8
________________ - ઋણમુક્તિ) પ્રસ્તુત ગ્રંથલેખન માટે યત્કિંચિત પાત્રતાને લક્ષમાં લઈ ભાવાનુવાદ કરવાની પ્રેરણા આપવા માટે તથા લેખન પર અનુગ્રહ દૃષ્ટિ કરી તે માટે. પૂ. શ્રી ભદ્રગુમસૂરિશ્વરજી મ. સા., લેખનના સંશોધનમાં પૂ. આચાર્યશ્રીને સહયોગ આપવા માટે મુનિ શ્રી ભદ્રબાહુ મ.સા. (આચાર્યશ્રીના શિષ્યરત્ન) અભિવાદન ) છેલ્લાં દસ વર્ષથી અમેરિકામાં વસતા જિજ્ઞાસુ મિત્રોએ ઘણાં પુસ્તક પ્રકાશનમાં અર્થ સહયોગ આપ્યો છે. તે બદલ તેમને અભિવાદન આપું છું. સવિશેષ મંગલમય યોગ ગ્રંથના પ્રકાશનના અર્થ સહયોગ માટે અભિવાદન. શ્રી વીણા તથા મહેન્દ્ર બંધાર, અમેરિકા શ્રી રમાબહેન શાહ, અમેરિકા તથા અન્ય અમદાવાદના જિજ્ઞાસુ મિત્રો કે જેમણે અર્થસહયોગ સાથે ગ્રંથને વાંચવાની રુચિ દર્શાવી ગ્રંથને આવકાર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 222