Book Title: Mangalmay Yog Author(s): Sunandaben Vohra Publisher: Gunanuragi Mitro View full book textPage 222
________________ ચોરને જેમ પ્રકાશ જામતો નથી તેમ અનંત કાળથી વિષયકષાયના અંધકારમાં જ અટવાયેલા આપણનેય સમ્યકૂજ્ઞાનનો પ્રકાશ જામતો નથી. પણ કરુણા છે અનંત જ્ઞાનીઓની કે તેઓ આપણને આ પ્રકાશ તરફ આકર્ષણ થાય એવી જાતજાતની અને ભાતભાતની તરકીબો બતાવી રહ્યા છે. Jain Education internatio, al For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 220 221 222