Book Title: Mahendra Jain Panchang 1968 1969 1970
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 11
________________ મહાન ચિ નીચ સ્થાનની રાશિ અને અંશ તથા સ્વિગૃહી પોતાની રાશિઓ સય ચંદ્ર મંગળ બુધ ગુરૂ શુકે શનિ રાહુ | 6:ચ રાશિ મેષ વૃષભ મકર | કન્યા કેક | મીન | તુલા મિથુને ! ૧૦ | ૩ | ૨૮ અંશ ૧૫ | ૫ | ૨૭ | ૨૦ ૧૫ | ૨૨ ૨૪ ૨૮ ૩૨ ૧૬ ૨૫ ૩૬ ૪૨ નીચ રાશિ તુલા વૃશ્ચિક કક | મીન મકર કન્યા ! મેષ ધન ' અંશ | ૧૦ | ૩ ૨૮ ૧૫ ૫ ૨૦ ૨૦ ૧૫ સ્વગૃહી છે. | શિક મેષ મિથુન ધન વૃષભ મકર | સિંહ કી | વૃશ્ચિક | કન્યા મીન | તુલા કુંભ કુંભ સૂર્ય-૨૨ વર્ષ, ચંદ્ર-૨૪ વર્ષે, મંગળ-૨૮ વર્ષે ફળ આપે છે તે પ્રમાણે દરેક ગ્રહનું સમજવું. નૈસર્ગિક (સ્વાભાવિક) મૈત્રિ આદિ સૂર્ય, ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક શનિ રાહુ પંચધા મિત્રીની સમજ–અધિમિત્ર, મિત્ર, સમ, શત્રુ, અધિશત્રુ; ૯િ નૈસર્ગિક અને તાત્કાલિક મૈત્રી–બંનેમાં મિત્ર હોય તે અધિમિત્ર કહેવાય, એકમાં મિત્ર અને બીજામાં સમ હોય તે મિત્ર કહેવાય; એકમાં મિત્ર હોય અને બીજામાં શત્રુ હોય તે સમ કહેવાય; એકમાં શત્રુ અને બીજામાં સમ હોય તે શત્રુ કહેવાય; અને એકમાં શત્રુ હોય અને બીજામાં પણ શત્રુ હોય તે અધિશત્રુ કહેવાય. શિષ્યનું નામ પાડવાની રીત-નામ પાડવામાં ગુરુ શિષ્યનું પરસ્પર બીયા બારમું, નવ પંચમ; (અશુભ) ષડાષ્ટિક તથા બીજી, પાંચમી અને સાતમી તારા; અટલ વાન વર્જવ : વિરૂદ્ધ યોનિ વાળા નક્ષત્રમાં નામ પાડવું નહીં. પરંતુ તે નક્ષત્ર જો એક નાડી ઉપર આવેલ હોય તો વિરુદ્ધ નિવાળા નક્ષત્રને દોષ નથી. વિષ્ટિ (ભદ્રા) કરણ–અશુભ છે, સુદ પક્ષમાં ચતુથી તથા એકાદશીની રાત્રીએ (પશ્ચિમ દળમાં) અને અષ્ટમી તથા પૂર્ણિમાને દિવસે પૂર્વ દળમાં) ભદ્રા હોય છે અને વદ પક્ષમાં ત્રીજ અને દશમીની રાત્રીએ (પશ્ચિમ દળમાં) અને સાતમ તથા ચૌદશે દિવસે (પૂર્વ દળમાં) ભદ્રા હોય છે. જે રાત્રિની ભદ્રા દિવસે હોય અને દિવસની ભદ્રા જે રાત્રે હોય; તે તે વખતે ભદ્રાને દોષ નથી. વિષ્ટિ (ભદ્રા) સ્થાન–મેષ, વૃષભ, મકર અને કર્કમાં ચંદ્ર હેય ત્યારે (વિષ્ટિ) ભદ્રા સ્વર્ગમાં; કન્યા, મિથુન, ધન અને તુલાની ચંદ્ર હોય ત્યારે વિષ્ટિ પાતાલમાં અને કુંભ, મીન, વૃશ્ચિક અને સિંહના ચંદ્ર હે.યા ત્યારે વિષ્ટિ મનુષ્ય લેકમાં રહે છે. સ્વર્ગમાં તથા પાતાલમાં વિષ્ટિ હોય તે સુખાકારી અને મનુષ્ય લોકમાં વિષ્ટિ હોય તો દુઃખદાયી જાણવી. મનુષ્ય લેકમાં રહેલી ભદ્રા સન્મુખ ગણાય છે. અને તેથી તે સન્મુખભદ્રામાં પ્રયાણ કરવું નહિ. ચંદ્રની બાર અવસ્થા–૧ પ્રાષિતા, ૨ હતા, ૩ મૃતા, ૪ જયા, ૫ હાસા, ૬ હર્ષા, ૭ રતિ, ૮ નિદ્રા, ૯ ભક્તિ, ૧૦ જરા, ૧૧ ભયા, ૧૨ સુખિતા; તેમાંથી પ્રેરિતા, હતા, મૃતા, નિદ્રા જરા અને ભયાએ છ અવસ્થા ખરાબ છે. આ અવસ્થાને ક્રમ-મેષની પહેલી અવસ્થા પ્રષિતા, વૃષભની પહેલી હતા. મિથુનની પહેલી મૃતા એ પ્રમાણે ક્રમ સમજવો. મિત્ર :: ચું, સ, શ, જે.એ. / 'શું. શ. " છે . ગુ. મે. ગુ ગુરૂ શત્રુ છુ. . ૦ બુ. | ચં. બુ. શુ. સચં. 5 મિ. ચં. મુ. ચી | . | મં. તાત્કાલિક મિત્રી જન્મ લગ્ન અથવા પ્રશ્નાદિકના લગ્નમાં કોઈપણ સ્થાને કોઈપણ ગ્રહ હોય તેનાથી બીજે, ત્રીજે, એથે, દશમ, અગિયારમે અને બારમે સ્થાને રહેલા રહે તેના મિત્રો થાય છે. અને ઈતર સ્થાનમાં, એટલે ૧-૫-૬-૭-૮-૯માં અનમ બેલા મહા તેના શત્રુ થાય છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98