Book Title: Mahendra Jain Panchang 1968 1969 1970
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 77
________________ વિશાત્તરી દશા સમજણ [ ૭૫ આ ગમયના ચંદ્ર પરથી તે સમયે પ્રવર્તામાન વિશોતરીની દશા આ બે (કેષ્ટક નં. ૧, કાષ્ટક નંબર ૨) કષ્ટ પરથી બહુ જ સરળતાથી જાણી શકાય છે. પહેલા કેષ્ટક પરથી જન્મ સમયના ચંદ્રની રાશિ અને અંશ પરથી કયા ગ્રહની દશા ચાલે છે તે, અને કેટલા વર્ષ, માસ તથા દિવસે ભગવાઈ છે. તે માલમ પડશે. અને કલા વિકલા માટે કોષ્ટક નં. ૨ માં તે જ ગ્રહના ખાનામાંથી મુક્ત સમયે મળશે. આ ત્રણે પરિણામેનો સરવાળે કરવાથી આ ગ્રહની મહાદશા કેટલી ભગવાઈ ગઈ છે. તે આવશે અને તેને ગ્રહની કુલ દશામાંથી બાદ કરવાથી દશાને ભાગ્ય સમય આવશે. ઉદાહરણ-કેકને જન્મ ચંદ્ર ૪ રા. ૧૪ અં. ૨૨ ક. ૪૫ વિકલા છે. કોષ્ટક નં.-૧ ઉપરથી સિંહના ૧૪ અંશ માટે શુક્ર મહાદશાના ૧ વર્ષ ૧ માસ ૦ દિવસ માવ્યા. કોષ્ટક નં-૨ માં શુક્ર મહાદશાના ખાનામાં ૩૨ કલા માટે ૯ માસ ૧૮ દિવસ આવ્યા. અને ૪૫ વિકલા માટે ૬ દિવસ ૧૮ કલાક મિનિટ આવ્યા. આ બધા (ત્રણ)ને સરવાળો કરતાં ૧૧. ૯ મા. ૨૪ દિ. ૧૮ ક. આવ્યા, જે શુક્રની દશાને મુક્ત સમય છે. શુક્રની મહાદશા વ. મા. દિ કે. મિ. વ. મા. દિ. કે. મિ. કુલ ૨૦ વર્ષની હોય છે, જેમાંથી ઉપરોક્ત ભક્ત દશાને બાદ કરતાં ૧૮ છે. - ૧–૯–૦-૦-૦ ૨૯૦-૦૦ ૨ મા. ૫ દિ. ૬ કલાક શુક્રની દશા ભેગવવાની બાકી છે. ૦–૦-૧૮-૦-૦ ૬-૧૮-૦ ૧–૯-૨૪-૧૦ કુલ૧-૯-૨૪-૧૦---૦ ૧૮-૨–૫-૬-૦ સં. ૨૦૨૫ નું રાશિ ભવિષ્ય ફળ લેખક : લક્ષ્મીશંકર ગીરજાશંકર ત્રિવેદી એમ. એ. (જોતિષ શ.આ સાથે) ઠે. શાહપુર વિસ્તાઘેલજીની પળ, અમદાવાદ મેષ રાશિ સંવત ૨૦૨૫ની સાલમાં મેષ રાશિવાળાએ (અ, લ, ઈ અક્ષરોથી શરૂ થતા નામવાળા)એ હીંમત અને ધીરજ રાખી પિતાનું સ્થાન ટકાવી રાખવા જ પ્રયત્ન કરવાને છે નવું વર્ષમાં તેમને માટે સાડ. સાતી પનોતીનું વર્ષ છે એવું જ નહિ પણ એક સારાયે વર્ષ દરમ્યાન નહિ પણ તા. ૧લી ઓગષ્ટ સુધી ૧૨ મે ભ્રમણ કરવાનો છે. તે તમને ખોટા ખર્ચ અને પ્રતિકુળ પ્રવૃત્તિ તરફ ખેંચી જશે. અને શનિ તે તમારી કસોટી કરવા પુરો પ્રયત્ન કરવાનો. અને ગુરૂ તમારે માટે સ્નેહીજને અને આ વર્મમાંથી જ દુશમને ઉભા કરશે. માત્ર ૧ લી એપ પછી રાહુ કંઈક સાનુકુળ ગતિ ઉપર જતો રહેશે તે નવા મિત્રો મેળવી આપશે જે તમારી ઉતરતી કક્ષાના હેવાના છતાં તેમને સારી મદદ કરશે. બાકી શનિ કે ગુરૂ તરફથી કોઈ શુભ ફળની આશા ન રાખતા. અને તેથી જ કહેવું પડે છે કે તમે તમારું સ્થાન ટકાવી રાખવા જ પ્રયત્ન કરો. તો નાણાકીય મુશ્કેલી નહિ નડે અને અંતમાં લાભ પણ થશે. આ વર્ગની સ્ત્રીઓને તેમના વડીલ વગ સાથે જ મિથ્યા મતભેદ થવાના અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીત ઠપકે યા નિંદા સાંભળવી પડે, જેને વિરોધ કરવા ગયા કે સાચું કરવા ગયા એટલે એર મુશીબત સમજવી. બાકી ખામોશ રાખી કુનેહથી કામ લેશે અને ધીરજ રાખશે તે તમારી પ્રતિષ્ઠા જળવાઈ રહેશે અને અંતે યસ પણ મેળવી શકશે. આ રાશિના વિદ્યાર્થીઓએ સમજવાનું કે મહેનત કરતાં કંઈક ઓછું મળશે પણ કરેલું કાંઈ નકામું નહિ જાય. મન અને બુદ્ધિનો તો સારો વિકાસ થશે અને અવનવા અનુભવ થશે. જુના મિત્રે જતાં સાથે નવા લાભદાયી મિત્રો મેળવી શકશે. ધંધાકીય ક્ષેત્રે વ્યાપારીઓને નાણાકીય મુશ્કેલી કરતાં અન્ય ઉપાધીઓ વધે અને ચાલુ કામકાજ કથળી જાય,

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98