Book Title: Mahendra Jain Panchang 1968 1969 1970
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 18
________________ (સાંપાતિક કાળ ઉપરથી) લગ્ન અને દશમભાવ સાધન જે સમયનું લગ્ન કે દશમભાવ કાઢો હોય, તે સમયને સ્ટાન્ડર્ડ ટાઈમ લઈ, તેમાંથી ૩૯ મિનિટ બાદ કરવાથી મુંબઈનો (સ્થા. ટાઈમ) આવશે. પછી જે સ્થળનું લગ્ન કે દશમભાવ જોઈતો હોય, તે સ્થળ માટે પૃ. ૫૩ ના રેખાંતર કેષ્ટકમાં જેવું. ઈષ્ટ સ્થળ કોષ્ટકમાં ન આપ્યું હોય, તો ઇઇ સ્થળની નજીકમાં નજીકના સ્થળ માટે કોષ્ટકમાં જવું. કાષ્ટકમાં ઇષ્ટ સ્થળ માટે આપ્યો હોય, તો પાસેના આંકડા જેટલી મિનિટ, મુંબઇ ટાઈમમાં ઉમેરવાથી સ્થાનિક કાળ આવશે અને કોષ્ટકમાં ઈષ્ટ સ્થળ માટે–આ હેય, તો-પાસેના આંકડા જેટલી મિનિટ મુંબઈ ટાઈમમાં બાદ કરવાથી સ્થાનિક કાળ આવશે. બપોરના ૧૨ પછી ૧, ૨ ઈત્યાદિ કલાકેને અનુક્રમે ૧૩-૧૪ ઈત્યાદિ કલાકે ગણવા, પછી જે અંગ્રેજી તારીખને ઉપલે સ્થાનિક કાળ છે તે તારીખ માટે પંચાંગમાં આપેલ સપાતિક કાળ' લઈ તેમાં ઉપલે સ્થાનિક કાળ ઉમેરી, તેમાં સ્થાનિક કાળના દર કલાકે ૧૦ સેકડ લેખે જેટલો સમય આવે, તેટલો સમય ઉમેરવાથી ઈષ્ટ સમયને સાંપાતિક કાળ આવશે. આ કાળ ૨૪ કલાક કરતાં વધારે આવતો હોય તે તેમાંથી ૨૪ કલાક બાદ કરવા. આ પ્રમાણે અાવેલા સીપાતિક કાળ ઉપરથી પૃ. ૧૭ના કોષ્ટકમાંથી લગ્ન અને દશામભાવ કાઢવો. સુરતની દક્ષિણ તરફના સ્થળા માટે અને કાઠિયાવાડના ઉસરવૈયાવાડ અને બાબરિયાવાડ પ્રાંતે માટે મુંબઈનું લગ્ન કોષ્ટક વાપરવું. કાઠિયાવાડના બાકીના પ્રાંતો માટે, આખા કરછ માટે, અને સુરતની ઉત્તર તરફના સ્થળે માટે અમદાવાદનું લગ્ન કેષ્ટક વાપવું. દસમ ભાવ કાષ્ટ્રક બધા સ્થળો માટે એક સરખુ જ છે. આ લગ્ન અને દસમભાવ સાયન આવશે. જે નિરયન જોઈતા હોય તો ૨૩ અંશ ૨૫ કળા (અયનાંશ) સાયનમાંથી બાદ કરવાથી નિરયન લગ્ન અને નિરયન દશમભાવ આવશે. ઉદાહરણ-અમદાવાદ તા. ૨૯ માર્ચ ૧૯૬૮ સ્ટાન્ડર્ડ ટાઇમ ૬ ક. ૩૬ મિનિટનું લગ્ન અને દસમભાવ કાઢે. રટાન્ડર્ડ ટાઈમ ૬ ક. ૩૬ મિનિટ-૧૯ મિનિટ=૫ ક. ૫૭ મિનિટ; હવે પૂ. ૫૩ ના રખાંતર કોષ્ટકમાં અમદાવાદ માટે+૧ મિનિટ છે. જેથી સ્થાનિક કાળ ૫ ક. ૫૭ મિનિટ + 1 મિનિટ = ૫ ક. ૫૮ મિનટ સ્થાનિક કાળ આવ્યો. હવે પંચાંગમાં તા. ૨૯ માર્ચ ૧૯૬૮ માટે સંપાતિક કાળ ૧૨ ક. ૨૫ મિ. ૧ સેકંડ આપે છે. તેમાં ઉપરને સ્થાનિક કાળ ૫. ક. ૫૮ મિનિટ ઉમેરતાં ૧૮ ક. ૨૩ મિ. ૧ સેકંડ થઈ. સ્થાનિક કાળ ૫ કે ૫૮ મિનિટ માટે દર કલાકે ૧૦ સેકંડના હિસાબે ૧ મિનિટ આવી. તે ઉપરના સરવાળા (૧૮ ક. ૨૩ મિ. ૧ સેકંડ)માં ઉમેરવાથી ૧૮ ક. ૨૪ મિ. ઇષ્ટ સમયને સપાતિક કાળ આવ્યું. એ સાંપાતિક કાળ ઉપરથી પૃ. ૧૭ના કેષ્ટકમાંથી અમદાવાદનું લગ્ન અને દસમભાવ કાઢો. મેષ ૫ અં. ૨ કલા. સાયન લગ્ન | મકર ૫ અં. ૨૭ કલા. સાયન દસમ —૨૩ અં. ૨૫ કલા. અયનાંશ | - ૨૩ અં, ૨૫ કલા. અયનાંશ મીન ૧૪ અં. ૩૦ કલા. નિરયન લગ્ન ધનું ૨ અં. ૧૨ કલા. નિરયન દસમ કુંડળી માટે લગ્નાદિ દ્વાદશભાવ કાઢવાની પ્રચલિત રીત ધૂળ હોવાથી અમે સાંપ તિક કાળ ઉપરથી લગ્નાદિ કાઢવાની આ રીત આપી છે તે અત્યંત સૂમ છે. પણ જેઓને આ રીતમાં તાત્કાલિક સમજણ ન પડે તેમના ઉપયોગ માટે હિંદુસ્થાનના જુદા જુદા સ્થળની પલભા તથા સારણી અને અમદાવાદના દૈનિક લગ્ન પાછળ આપેલ છે. બાર રાશિના ઘાતચંદ્ર વગેરે રાશિ ઘાત]ધાતાધાત પુરુષ સ્ત્રી રાશિT I ધાત ધાત અધિ. રાશિના માસ વાર નક્ષત્રપહોરચંદ્રાચંદ્ર પતિ મેષ કાતિ ]૧, ૬,૧૧| રવિ ]ધા ૧ લે ૧ લે ૧ લે | | અ, લ, ચ, વૃષભ ભાગ ૫,૧૦,૧૫ શની | હસ્ત ૪ થેપ મે | શુક્ર | બ, વ,ઉ, મિથુન આષા ૨, ૭,૧૨ સેમ રવાતી જો | બુધ |ક, છ,, - કુક | પિષ ૨, ૭,૧૨ બુધ અનુરાન લે ચંદ્ર | ડે, હી, સિંહ જેઠ , ૮,૧૩ શની | મૂલ ૧ લે કન્યા | ભાદ્ર ૫,૧૦,૧૫ શની શ્રવણ ૧ લે |૫, ૬, ૭, તુલા |માધ૪, ૯,૧ ગુરૂ વૃશ્ચિક મિસે ૧, ૬,૧૧ શુક્ર રિવતી લે ન, ય, ધન શ્રાવણુ, ૮,૧૭ શુક્ર ભરણી લો જ છે ) મકર વિશાખ૪, ૯, ૧૪ મા રહી જ છે | મે |૧૧| શનિ Tખ જ, કંભ ચૈિત્ર ૩, ૮,૧) ગુરૂ આ| જે ૧૧ મેપ મે શનિ મીન ફાગણN,૧૦,૧૫ શુકર આલે જ છે ૧૨ મે૧૨l ગુરૂ વાત અક્ષર 5 w સુર્ય| મ, ટ, w w x - છે. = - ગ, સ, દ,ચ,ઝ,

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98