Book Title: Mahendra Jain Panchang 1959 1960 Author(s): Vikasvijay Publisher: Amrutlal Kevaldas Mehta View full book textPage 3
________________ गुरुकरकमलार्पणम् વિશ્વની મહાવિભૂતિસ્વરૂપ જ્ઞાનતપમૂર્તિ જિનશાસનપ્રભાવક સકલ શ્રી સંઘમાન્ય વિશુદ્ધચારિત્રધર્મારાધક ગુરૂચરણારાધક પ્રાતઃસ્મરણીય પરમગુરૂદેવ આચાય ભગવાન શ્રી ૧૦૦૮ શ્રી વિજયવલ્લભસૂરિપ્રવરનાં પૂનીત ચરણોમાં વંદન કરી આ પંચાંગ તેઓશ્રીના પાવન કરકમલેમાં અર્પણ કરી મારા આત્માને કૃત્યકૃત્ય માનું છું. એમનીજ ચરણુછાયામાં મેં દીક્ષા અને શિક્ષા પ્રાપ્ત કર્યા છે. આ પંચાંગ એ પરમપૂનિત અનેક ગુણુભડાર ગુ રૂ દે વ ની અ નુ પ મ અ ને અ મે ઘ આ શી ષ નું જ ફળ છે. અશાડ વદ ૩ બુધવાર સંવત ૨૦૧૫ તા. ૨૨-૭-૧૯૫૯ ચરણુસેવક, ૫. વિકાસવિજયPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 90