Book Title: Mahendra Jain Panchang 1959 1960 Author(s): Vikasvijay Publisher: Amrutlal Kevaldas Mehta View full book textPage 6
________________ ૨ સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી યોગ ( અારમાં) અને તેની સાથે તેના સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી કરણ(અક્ષરમાં) અને તેની સાથે તેની સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે, પછી મુંબાઈ અને અમદાવાદના સૂર્યોદય અને સુર્યાસ્તના સમયેા (સ્ટાન્ડર્ડ ટાઇમમાં) આપ્યા છે, પછી ચંદ્રની રાશિના પ્રાર’ભ કાળ કલાક મિનિટમાં આપ્યા છે. ત્યાર બાદ મુંબઇના સાંપાતિક કાળ (સ્થાનિક ટાઈમ ૭ ક. ૦ મિનિટના ) આપવામાં આવ્યા છે. તેના ઉપયોગ કુડલી મુકવા માટે થાય છે, તે ઉપયાગ પૃ. ૩૮માં સમજાવ્યા છે, પછી જૈનતિથિ સમાચારી પ્રમાણે આપેલ છે, ત્યારબાદ ભારતીય (રાષ્ટ્રીય) તારીખનુ કાલમ છે. જેમાં માની ૨૨ મી તારીખે ચૈત્રની પહેલી તારીખ ગણીને વર્ષની શરૂઆત કરવામાં આવેલ છે. ત્યારબાદ દૈનિંક નોંધના મોટા ઢાલમ છે, જેમાં પીં, મહેાના રાશિ પ્રવેશકાળ, ગ્રહોના નક્ષત્ર પ્રવેશકાળ, ગ્રહેાના લાપ–દશન (અસ્ત–ઉદય), રવિયોગ, રાજયોગ, કુમારયોગ, અમૃતસિદ્ધિયોગ, યમઘંટ, યમદષ્ના, કાળમુખીયેાગ, મૃત્યુયોગ, વજ્રમુસલ, જ્વાલામુખીઆદિ યોગે, પંચક, ભદ્રા (વિષ્ટિ) પ્રવેશ-નિવૃત્તિ આદિ આપેલ છે. તેમજ સૂર્યના સાયન રાશિ પ્રવેશ કાળ પણ આપેલ છે. દરેક મહિનાના પંચાંગની સામેજ દરેક મહિનાના દૈનિક ગ્રહો તથા દૈનિક ક્રાંતિ પણ આપેલ છે, જ્યારે ચંદ્ર ગ્રહ બાર બાર કલાકને અંતરે આપેલ છે, નવ ગ્રહ ઉપરાંત હર્ષલ (પ્રજાપતિ) નેપ્ચ્યુન (વષ્ણુ) અને સાથે પાક્ષિક કુડલી અને અયનાંશ પણ આપેલ છે. આ ગ્રહેામાં આપેલ રાશિના આંકડા પૂર્ણ રાશિના સમજવા. દાખલા તરીકે ૧ રાશિ ૧૦ અંશ એટલે એક રાશિ પૂર્ણ થઈ. બીજી એટલે વૃષભના ૧૦ અશ થયા, એમ સમજવું, સાંપાતિક કાળ ઉપરથી લગ્ન અને દશમભાવ કેવી રીતે કાઢવા તેની રીત તથા ધાતુચક્ર પા. ૩૮માં આપેલ છે. પા. ૩૯માં મુંબાઇ અને અમદાવાદનાં સાયન લગ્ન અને દશમભાવ તૈયાર આપેલ છે. પા. ૪૦માં સૌંદયાસ્તમાં ઉપયોગી ચાંતર મિનિટ કૅપ્ટક આપેલ છે. તથા તીર્થંકરાના જન્મ નક્ષત્ર અને રાશિ આપેલ છે. ૫. ૪૧માં ભારતના મુખ્ય શહેરાનાં રેખાંતર, અક્ષાંશ આદિ કષ્ટક આપેલ છે. પા. ૪૨માં અમદાવાદની લગ્ન સારણી તથા પાં. ૪૩માં મુંબાઇની લગ્નસારણી આપેલ છે. પા. ૪૪માં દસમભાવ સારણી આપેલ છે. જે દરેક સ્થળ માટે એક સરખી ઉપયોગી છે. પા. ૪૫માં ચોવીશ તીર્થંકરોનાં કાણુકાનાં દિવસ આપેલ છે. પા. ૪૬ થી પા, ૫૧ સુધીમાં અમદાવાદના દૈનિક લગ્નના આરંભ કાળ તૈયાર આપેલ છે જેથી જોનારને કાઇપણ સમયનું લગ્ન તૈયાર મળે. તથા દીક્ષા પ્રતિષ્ઠા, પ્રતિમા પ્રવેશ, ધ્વારાપણુ, કુંભ સ્થાપન, શાંતિ કાય†, સાળ સ`સ્કાર આદિનાં મુહૂર્તો સબંધી વિગત વિસ્તારથી આપેલ છે. તેમજ આનંદાદિ યાગ પણુ આપેલ છે. તથા કી'સ ( ) માં સનાતન વ્રત-તહેવારા પણ આપેલ છે. સાંકેતિક શબ્દો પંચક પ્રાપ’ચક પ્રારંભ પંચક સપ્ચક સમાપ્ત ભ-પ્ર ભદ્રા પ્રવેશ ભ-નિ=ભદ્રા નિવૃત્તિ. વીર સૌંવત ૨૪૮૫ વિક્રમ સંવત ૨૦૧૫ ચૈત્ર વદ ૧૦ શનીવાર તા. ૨-૫-૧૯ રાયા રાજ્યાગ અમૃતસિ=અમૃતસિદ્ધિયોગ કુમારયા =કુમારયોગ રવિયા રવિયાગ સુનિ વિકાશવિજય ૐ, ઝવેરીવાડ), ઉજમબાઇની ધમ શાળા અમદાવાદ. સવત-વીર સંવત-પ્રભુ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણુથી શરૂ થયેલ છે, તે કાર્તિક સુદ ૧ થી શરૂ થાય છે. વિક્રમ સવત-ગુજરાત કાઠીયાવાડ આફ્રિ દેશમાં કાર્તિક સુદ ૧થી, ઉત્તર હિંદુસ્તાનમાં ચૈત્ર સુદ ૧થી તથા કચ્છ આદિ દેશમાં અષાડ સુઃ ૧થી શરૂ થાય છે. શક સવત ચૈત્ર સુદ ૧ થી શરૂ થાય છે. તે દક્ષિણુ દેશમાં વધુ પ્રચલિત છે. અયન-તા. ૨૧ જુને દક્ષિણાયન શરૂ થાય છે. અને તા. ૨૨ મી ડીસેમ્બરે ઉત્તરાયન શરૂ થાય છે. તા. ૨૧ મી જુને માટામાં મોટા દિવસ હાય છે. અને તા. ૨૨ મી ડીસેમ્બરે નાનામાં નાના દિવસ હાય છે. ઋતુઓની સમજ-સાયન મીન ને સાયન મેષતા વસત ઋતુ; સાયન તૃષભ તે સાયન મિથુનના સૂર્ય =ગ્રીષ્મૠતુ; સાયન કર્યું તે સાયન સિંહના સૂર્ય =ર્યાં ઋતુ; સાયન કન્યા તે સાયન તુલાના ધ=શરદ્ ઋતુ; સાયન વૃશ્ચિક ને સાયન ધનુના સૂ=ુમત ઋતુ; સાયન મકર તે સાયન કુંભને સૂર્યશિશિર ઋતુ.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 90