________________
गुरुकरकमलार्पणम् વિશ્વની મહાવિભૂતિસ્વરૂપ જ્ઞાનતપમૂર્તિ જિનશાસનપ્રભાવક સકલ શ્રી સંઘમાન્ય વિશુદ્ધચારિત્રધર્મારાધક ગુરૂચરણારાધક પ્રાતઃસ્મરણીય પરમગુરૂદેવ આચાય ભગવાન શ્રી ૧૦૦૮ શ્રી વિજયવલ્લભસૂરિપ્રવરનાં પૂનીત ચરણોમાં વંદન કરી આ પંચાંગ તેઓશ્રીના પાવન કરકમલેમાં અર્પણ કરી મારા આત્માને કૃત્યકૃત્ય માનું છું. એમનીજ ચરણુછાયામાં મેં દીક્ષા અને શિક્ષા પ્રાપ્ત
કર્યા છે.
આ પંચાંગ એ પરમપૂનિત અનેક ગુણુભડાર ગુ રૂ દે વ ની અ નુ પ મ અ ને અ મે ઘ આ શી ષ નું જ ફળ છે.
અશાડ વદ ૩ બુધવાર
સંવત ૨૦૧૫ તા. ૨૨-૭-૧૯૫૯
ચરણુસેવક, ૫. વિકાસવિજય