Book Title: Mahavirnu Arthashastra
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકીય... I અપરિગ્રહનો પ્રવક્તા નિગ્રંથ શું અર્થશાસ્ત્રનો રચી શકે ગ્રંથ ? મહાપ્રજ્ઞની કૃતિ “મહાવીરનું અર્થશાસ્ત્ર ખોલી દે છે બંધ જિજ્ઞાસા-પાત્ર ઉભરે છે મનમાં આ પ્રશ્ન શું અપરિગ્રહનું ચિંતન આપી શકે પરિગ્રહનું દર્શન ? || સમાધાન છે ઊંડાણમાં, ઊંચાઈમાં, અવસ્થિત છું સપાટી પર, તળેટીમાં, અચાનક ચેતનાના અતલ તલને ચીરીને. નીકળી પડ્યું છે એક વિદ્યુતકિરણઆયુષ્મનું મહાવીરનાં ધ્વનિ પ્રકંપન પકડતો હતો ચેતનાનો કણ-કણ ના કેવળ માનવા દેવ અને દાનવ પશુપક્ષી જ નહીં વૃક્ષ-વનસ્પતિ પણ સાંભળતાં સમજતાં ભૂલીને વેર-ભાવ છોડીને પોતીકો સ્વભાવ. મહાવીરસ્વામીનું વચન શાશ્વત સત્યનું નિર્વચન ન વ્યક્તિ ન જાતિ સૌના માટે જેમાં અધ્યાત્મશાસ્ત્ર પણ છે, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર પણ છે. પ્રશ્ન છે, પકડનારી દષ્ટિનો, સંકલ્પની સૃષ્ટિનો. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 162