Book Title: Mahavirnu Arthashastra Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 7
________________ D વિસ્મૃતિનો વિલય સ્મૃતિમાં ગ્રંથ ‘ભૂવલય’ એક પત્રમાં સંદૃધ્ધ અગણિત ભાષાથી સમૃદ્ધ જેમાં રશિયન છે, જાપાની છે, ફ્રેંચ અને જર્મની પણ છે એવી કોઈપણ નથી લિપિ જેની ન મળે પ્રતિલિપિ કેવળ જોઈએ તે દૃષ્ટિ જે પકડે આ શબ્દસૃષ્ટિ ! D મહાપ્રશજીનું પ્રસ્તુત સર્જન મૌલિક પ્રતિભાનું એક વિશિષ્ટ નિદર્શન મહાવીરના સૂત્રાત્માથી મહાપ્રજ્ઞના અર્થાત્માનું સાક્ષાત્ મિલન મહાવીરની સાંપ્રદાયિકતાનું મહાપ્રશજીની પ્રતિભા દ્વારા સજીવ ચિત્રણ જે અર્પે છે નવો પ્રકાશ પ્રબલ આશ્વાસ નવો વિશ્વાસ. D મહાપ્રશજી કહે છે, અપરિગ્રહના ચિંતનમાંથી જ મળી શકે છે પરિગ્રહનું પવિત્ર દર્શન અહિંસા અને શાંતિના અર્થશાસ્ત્રનો સુંદર મેળાપ જેના પર ચાલીને મેળવી શકે છે દરેક વાચક શાંતિનો એ દિવ્ય મણિ જે ભૌતિકતાની ઝાકઝમાળમાં થઈ ગયો છે આંખોથી ઓજલ. ૧૩-૯-૧૯૯૪. નવી દિલ્હી. Jain Educationa International ♦ મુનિ ધનંજયકુમાર For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 162