________________
D વિસ્મૃતિનો વિલય સ્મૃતિમાં ગ્રંથ ‘ભૂવલય’ એક પત્રમાં સંદૃધ્ધ અગણિત ભાષાથી સમૃદ્ધ જેમાં રશિયન છે, જાપાની છે, ફ્રેંચ અને જર્મની પણ છે એવી કોઈપણ નથી લિપિ જેની ન મળે પ્રતિલિપિ
કેવળ જોઈએ તે દૃષ્ટિ
જે પકડે આ શબ્દસૃષ્ટિ ! D મહાપ્રશજીનું પ્રસ્તુત સર્જન મૌલિક પ્રતિભાનું એક વિશિષ્ટ નિદર્શન મહાવીરના સૂત્રાત્માથી મહાપ્રજ્ઞના અર્થાત્માનું સાક્ષાત્ મિલન
મહાવીરની સાંપ્રદાયિકતાનું મહાપ્રશજીની પ્રતિભા દ્વારા સજીવ ચિત્રણ
જે અર્પે છે
નવો પ્રકાશ
પ્રબલ આશ્વાસ નવો વિશ્વાસ.
D મહાપ્રશજી કહે છે, અપરિગ્રહના ચિંતનમાંથી જ
મળી શકે છે
પરિગ્રહનું પવિત્ર દર્શન
અહિંસા અને શાંતિના અર્થશાસ્ત્રનો સુંદર મેળાપ જેના પર ચાલીને
મેળવી શકે છે દરેક વાચક શાંતિનો એ દિવ્ય મણિ જે ભૌતિકતાની ઝાકઝમાળમાં થઈ ગયો છે આંખોથી ઓજલ.
૧૩-૯-૧૯૯૪. નવી દિલ્હી.
Jain Educationa International
♦ મુનિ ધનંજયકુમાર
For Personal and Private Use Only
www.jainelibrary.org