Book Title: Mahavir Foundation 1997 11 London 10th Anniversary
Author(s): Mahavir Foundation
Publisher: Mahavir Foundation

View full book text
Previous | Next

Page 6
________________ MESSAGE FROM Dr. KUMARPAL DESAI દસ વર્ષની વિકાસયાત્રા મહાવીર ફાઉન્ડેશનના પ્રારંભકાળથી આજસુધીની પ્રવૃત્તિઓના સાક્ષી રહેવાનું મને સદભાગ્ય સાંપડયું છે. એના ટ્રસ્ટીઓએ અથાગ પરિશ્રમ કરીને આ પ્રવૃત્તિઓ વિકસાવી છે અને તેને પરિણામે આજે આ સંસ્થા લંડનના કેન્ટન રોડ પર પોતાનું આગવુ દેરાસર ધરાવે છે. દરેક સંસ્થાનની પાછળ એક ભેખધારી હોય છે તે રીતે આ સંસ્થાના કાર્યો પાછળ શ્રી વિનોદભાઈએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે.. આ સંસ્થાએ દરેક કાર્યક્રમો ખુબજ જહેમતથી કર્યા છે. તે મેં નજરો નજર નિહાળ્યું છે. પૂજાઓ – પર્યુષણ પર્વની આરાધના અને બીજા કાર્યક્રમો અત્યારે તેના દ્વારા સુંદર રીતે ચાલી રહ્યા છે. એક્વીસમી સદી અહિંસાની સદી બને તે માનવજાતની આજની સૌથી મોટી જરૂરિયાત છે. ભગવાન મહાવીરના અહિંસા, સત્ય અનેકાન્ત જેવા સિધ્ધાંતોની આજના જગતને વિશેષ જરૂર છે. ત્યારે મહાવીર ફાઉન્ડેશન એના દશાબ્દી વર્ષની ઉજવણી કરીને આવતી કાલના વિશ્વને અહિંસાનો સંદેશો વધુને વધુ પહોંચાડશે. દશાબ્દીના પ્રસંગે મારી અંતરની શુભેચ્છાઓ સ્વીકારશો. (ખ)સ્નેહાધીન કુમારપાળના સ્મરણ. Jain Education International_2017_03 ine (1) 25/10197 (Kumarpal Desai is a well known writer and a scholar. He has published many books on subjects ranging from religion to journalism. He has travelled to USA, the U. K., Singapore, East Africa and European countries and delivered lectures. He is a great supporter of Mahavir Foundation.) 4 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68