Book Title: Mahavir Foundation 1997 11 London 10th Anniversary
Author(s): Mahavir Foundation
Publisher: Mahavir Foundation

View full book text
Previous | Next

Page 5
________________ VEERAYATAN RAJGIR (Dist. Nalanda), Bihar Pin 803 16 29th October 1997 યુ કે માં સંસ્થાપિત મહાવીર જૈન ફાઉન્ડેશન ભગવાન મહાવીરની વિશ્વજન કલ્યાણી ધર્મદેશનાના પ્રચારનું સુંદર માધ્યમ છે. ભગવાન મહાવીરના સુખદ, શીતળ, સ્વચ્છ, દિવ્યજ્ઞાનનો પ્રકાશ ભારતની ભૂમિથી, વિશેષ રૂપથી બિહાર પ્રાન્તથી પ્રસારિત થયો અને આજ દેશવિદેશમાં ચોમેર ફેલાઈ રહ્યો છે. ભગવાન મહાવીરના વિશ્વતોમુખી લોકમંગલ જીવન દર્શનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે શ્રીયુત વિનુભાઈ. તેમના દ્વારા થઈ રહેલ અથાગ પુરુષાર્થ સફળ બને. શ્રી મહાવીર ફાઉન્ડેશનનો વિકાસ થાય આવી મંગલમય પ્રાર્થના અને પ્રભુની પુણ્યભૂમિ વીરાયતનના સર્વ મંગલ આશીર્વાદ આચાર્ય ચંદના વીરાયતન દીપપર્વ ‘૯૭ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 68