Book Title: Madan Dhandev Charitra Author(s): Tirthbhadravijay Publisher: Shraman Seva Religious Trust View full book textPage 5
________________ ચારિત્રના ઓજો આકર્ષક પૂંજ... પરં બ્રહ્મનું અતૂટ સંધિસ્થળ... નિર્મલ વાત્સલ્યનું માનસરોવર... સભ્યતાને સાક્ષાત્ કરતું લેત્રાંજન... પાતાનું પ્રેમલ પ્રતિનિધિત્વ... ઔદાર્ય અને ગાંભીર્યનું મહાતીર્થ... શાસન સમર્પિતતાનું પ્રકૃષ્ટ પ્રેરક બળ... અસંગતાનું અસીમ આકાશ... સાત્વિકતાની અમૂલ્ય લખાણ... Jain Education International શાસ્ત્રાજ્ઞાનું રહસ્યોદ્યાન... ઉપકારોની અવિરત વહેતી ગંગોત્રી... સમસ્ત કચ્છ-વાગડનો હૃદયથબકાર... પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય કનકસૂરીશ્વરજી મ. સા. ‘આપનું સદ્ગુણ સંકીર્તન તો અમે શું કરીએ?, બાહુબળે મહાસાગર કેમ કરી તરીએ?, બસ, અહોભાવથી આપના ચરણ-સ્પર્શ કરીએ, મળી જાય એકાદ ગુણ આપનો એ જ ભાવના ધરીએ’. આપશ્રીના પુનિત ચરણે અનંતશઃ વંદના સહ, આ નાનકડી જ્ઞાનાંજલિનું સમર્પણ... For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 180