Book Title: Kavya Amrut Zarna Author(s): Ravjibhai C Desai Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 9
________________ સાચું શરણુ ગઝલ-કવાલિ જગતમાં જન્મવું મરવું. ત્રિવિધ તાપગ્નિમાં બળવું ! ફરી ફરી દુઃખમાં ડૂબવું ! કહો કચમ તેથી ઝટ બચવું? બચ્યા છે કે મહાભાગી, વિદેહી જ્ઞાની વીતરાગી; સ્વરૂપાનંદ પદરામી, બચાવે એ જ સુખધામી. ર ઉપાધિ આગથી બચવા, સહજ નિજ શાંતપદ ઠરવા, સમાધિ બેધિના સિંધુ, અહો!કૃપચંદ્ર જગબંધુ!!૩ પ્રતિભા જ્ઞાનની ચમકી! અનુભૂતિ અતિ ઝળકી! સમાધિ શાંતિશીઉલ્લી!વિશુદ્ધિસ્વાત્મની વિલસી! તજી કાયાતણી માયા, સ્વરૂપાનંદ પદ યાયા, દશા સર્વોપરી પાયા, વિદેહી ચિદરમા રાયા. ૫ સ્વરૂપમાં પૂર્ણ લય લાગી! રમણુતા સ્વાત્મમાં જાગી! કળે કઈ પૂર્ણ સદભાગી, મુમુક્ષુ મુક્તિ અનુરાગી. ૬ તેહિ /હિ ભાવ ત્યાં જાગે, અજબ એહિ લગન લાગે; સહજ ચિદજાતિ ઉર ભાસે,અનાદિબ્રાંતિ તમ નાસે. ૭ વચન અમૃત રસ ધારા, વિરલ મેક્ષાર્થિ ભજનારા, સહજ નિજ આત્મપદ પામી,બને તે શીધ્ર શિવગામી. ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 300