Book Title: Katha Manjari Part 02 Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 7
________________ ( ૬ ) અંતમાં, મારી સાહિત્ય પ્રવૃત્તિને આજ સુધી અવિછિન્ન પણે ચાલુ રાખવાના મુખ્ય યશ શ્રીમાન્ માણેકલાલ ચુનીલાલ શાહ. જે. પી ના ફાળે જાય છે, તે સિવાય મારી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપનાર પૂજ્ય મુનિવરા તથા મારા હિતેસ્વી સુરખીઓને તથા મિત્રાને આભાર માનવાની આ તક લઉં છું, અને આશા રાખું છું કે મારી આ પ્રવૃત્તિને પણ તેઓ તરફથી તેવા જ આવકાર મલશે.. આ ગ્રંથમાલાનું સમર્પણ આ કથાના સર્જકાને જ કરીને એક નવા માર્ગ શરૂ કરવાનું હું ચેાગ્ય ધારૂં છું.... આ પુસ્તકનું છાપકામ સુંદર રીતે કરી આપવા માટે નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસના માલિક શ્રીયુત્ મણિલાલ છગનલાલ શાહના લેાકેા તથા જેકેટનું સુંદર છાપકામ કરી આપવા માટે દીપક પ્રિન્ટરીવાળા નટવરલાલ રાવતને તથા બ્લાકે બનાવી આપવા માટે ગુજરાત માસેસ સ્ટુડિયાના પણ આભાર માનવાની આ તક લઉં છું. સંવત ૨૦૧૦ ના ચૈત્ર વદી ૫ સારાભાઈ મણિલાલ નવાખ શુક્રવાર તા. ૨૩૪૫૪ છીપા માવજીની પોળ અમદાવાદ-૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 268