Book Title: Katha Manjari Part 02
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકનું નિવેદન જૈન ધર્મના પ્રચારક જૈન મુનિવરેએ જગત માત્રનું કલ્યાણ કરવાની ભાવનાથી જ રચેલી “૫ નીતિકથાઓ” કથામંજરી ભાગ પહેલામાં મેં માત્ર દસ જ દિવસ ઊપર જાહેર જનતા સમક્ષ મૂકી છે. જૈનસંસ્કૃતિના પ્રચારક મુનિવરોએ રચેલી હજારો કથાઓ જૈન સાહિત્યમાં મળી આવે છે. આ કથાઓના મેં મારી દષ્ટિએ હું પહેલા ભાગમાં જણાવી ગયેલ છે તે મુજબ બાર વિભાગે પાડ્યા છે. આ ધર્મકથાઓની ચૂંટણી કરવામાં પહેલા ભાગની માફક જ મારી ધર્મપત્નિ અ. સૌ લીલાવતીએ તથા મારી મોટી પુત્રી ચિ. વિદ્યાએ પણ બનતી મદદ કરી છે. તે માટે તે બંનેનો અને પ્રફ સંશાધનાદિ કાર્ય કરવા માટે મારા એકના એક પુત્ર ચિ. જગચંદ્રને પણ મારે ભૂલવા ન જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 268