Book Title: Karmgranth 6 Prashnottari Part 07 08 Author(s): Narvahanvijay Publisher: Padarth Darshan Trust View full book textPage 4
________________ પ્રશ્નોત્તરી વિભાગના ૨૩ પુસ્તકો આજસુધીમાં અમે પ્રકાશીત કરી ચૂક્યા છીએ. જેમાં કર્મગ્રંથ-૬ઢાના ભાગ ૧ થી ૬ પ્રકાશીત થયેલ છે આજે કર્મગ્રંથ-૬ ભાગ ૭+૮ સંયુક્ત રૂપે ૨૪મા પુસ્તક તરીકે પ્રકાશીત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે. કારણ જે કર્મગ્રંથ-૬ઠ્ઠાની ઘણા લાંબા સમયથી માંગ આવ્યા જ કરે છે તેના ૧ થી ૮ ભાગનું કામ અમે આજે પૂર્ણ કરી શક્યા છીએ. કર્મગ્રંથ-૬ના ભાગ ૭-૮ નું લખાણ તૈયાર કરી આપી. તેની પ્રુફ વ્યવસ્થિત રીતે તપાસી આપી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય નરવાહનસૂરિશ્વરજી મહારાજાએ અમારા પ્રકાશન કાર્યને ખૂબ જ સરળ બનાવી દીધું છે તે બદલ અમો તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ ખર્ચ એક ભાગ્યશાળી સગૃહસ્થ પરિવારે આપીને જે લાભ લીધો છે તે બદલ તેઓને ધન્યવાદ આપીએ છીએ. એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 144