Book Title: Karmgranth 6 Prashnottari Part 04 Author(s): Narvahanvijay Publisher: Padarth Darshan Trust View full book textPage 7
________________ નિવેદન પદાર્થ દર્શન ગ્રંથમાળા પ્રકાશનના પ્રશ્નોત્તરી વિભાગના પુસ્તક-૨૧મા તરીકે કર્મગ્રંથ-૬ ભાગ-૪ આપ સૌની સમક્ષ મૂકવાનો આ અવસર અમને જે પ્રાપ્ત થયેલ છે તે પૂજય પન્યાસ પ્રવર શ્રી નરવાહન વિજયજી મહારાજ સાહેબ તેમજ શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ના ટ્રસ્ટીઓને આભારી છે. પૂજ્યશ્રીએ સતત અપ્રમત્તપણે રહીને આ ગ્રંથનું લખાણ તૈયાર કરી આપી અમને લાભ આપ્યો છે તેજ રીતે સતત આ ત્રીજા પુસ્તકનો પ્રકાશન ખરચ સંપૂર્ણ પણે આપીને ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ, તત્વજિજ્ઞાસુઓની માંગણીને સંતોષવાનો આ અવસર અમને પ્રાપ્ત કરી આપ્યો છે તે બદલ અમે તેઓના ખૂબ ખૂબ આભારી છીએ. સાથે ધન્યવાદ આપીને આગળ પણ અમારા આ પ્રકાશનમાં સારો સહયોગ આપવાની વિનંતી કરીએ છીએ. અમારા પ્રમાદે જે ત્રુટીઓ રહી ગઈ હોય તે બદલ ક્ષમા કરશો અને સુધારો કરી જણાવશો. એજ લી. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194