Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ પ્રશ્નોત્તરી ભાગ - ૪ નામ કર્મનાં સંવેધનું વર્ણન ગાથા ૨૬ થી ૩૫ તેવીસ પણ વીસા છવ્વીસા અફવીસ ગુણતીસા | તીસેગ તીસ મેગે બંધઠાણાણિ નામસ્મ તેરા ભાવાર્થ : નામકર્મનાં આઠ બંધસ્થાનો હોય છે ર૩ પ્રકૃતિનું, ૨૫ પ્રકૃતિનું ૨૬ પ્રકૃતિનું ૨૮ પ્રકૃતિનું ૨૯ પ્રકૃતિનું ૩૦ પ્રકૃતિનું ૩૧ પ્રકૃતિનું ૧ પ્રકૃતિનું ૧. ત્રેવીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? તથા ત્રેવીશ પ્રકૃતિઓ કઈ? અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, દારિકશરીર, હુડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂમ, અથવા બાદર અપર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ, તૈજસશરીર, કામણશરીર, તિર્યંચાનુપૂર્વી. ૨. પહેલા વિકલ્પથી પચ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? પ્રકૃતિઓ કઈ કઈ ? ઉ અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત,

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194