________________
સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ
પ્રશ્નોત્તરી ભાગ - ૪ નામ કર્મનાં સંવેધનું વર્ણન
ગાથા ૨૬ થી ૩૫
તેવીસ પણ વીસા છવ્વીસા અફવીસ ગુણતીસા |
તીસેગ તીસ મેગે બંધઠાણાણિ નામસ્મ તેરા
ભાવાર્થ : નામકર્મનાં આઠ બંધસ્થાનો હોય છે ર૩ પ્રકૃતિનું, ૨૫ પ્રકૃતિનું
૨૬ પ્રકૃતિનું ૨૮ પ્રકૃતિનું ૨૯ પ્રકૃતિનું ૩૦ પ્રકૃતિનું ૩૧ પ્રકૃતિનું
૧ પ્રકૃતિનું ૧. ત્રેવીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? તથા ત્રેવીશ પ્રકૃતિઓ
કઈ? અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય હોય છે. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ,
દારિકશરીર, હુડક સંસ્થાન, ૪ વર્ણાદિ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂમ, અથવા બાદર અપર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ, તૈજસશરીર, કામણશરીર,
તિર્યંચાનુપૂર્વી. ૨. પહેલા વિકલ્પથી પચ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ ? ઉ અપર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ઔદારિક,
તૈજસ, કાર્મણશરીર ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત,