________________
ળ
કર્મગ્રંથ-૬ પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. ૩. બીજા વિકલ્પથી પચ્ચીસ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? કઈ
કઈ ? અપર્યાપ્ત તેઈન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, ઈન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. ત્રીજા વિકલ્પથી પચ્ચીસ પ્રકૃતિઓનું બંધ સ્થાન કોના પ્રાયોગ્ય હોય ? પ્રકૃતિઓ કઈ કઈ ? અપર્યાપ્ત ચહેરીન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, ચઉરીન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ,
બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. ૫. પાંચમા વિકલ્પથી પચ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ જાણવી? અપર્યાપ્ત અસન્નીપચેન્દ્રિયતિર્યંચ પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મશરીર, ઔદારિક અંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ,
બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય, અયશ. ૬. છઠ્ઠા વિક્લપથી પચ્ચીસ પ્રવૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ ? અપર્યાપ્ત સન્નીપંચેન્દ્રિયતિર્યંચ પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય,
અયશ. ૭. સાતમા વિકલ્પથી પચ્ચીસ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
હારિક, તેજસ
દ. તિર્યંચાનક અશુભ, ઉ”