________________
પ્રશ્નોત્તરી ભાગ- ૪
G
૮.
G
૯.
ઉ
૩
પચ્ચીશ પ્રકૃતિઓ કઈ કઈ ?
અપર્યાપ્ત અસશીપંચેન્દ્રિયમનુષ્ય પ્રાયોગ્ય જાણવી. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, પ્રત્યેક, અયશ.
આઠમા વિકલ્પથી પચ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? પ્રકૃતિઓ કઈ કઈ ?
અપર્યાપ્ત સન્ની પંચેન્દ્રિયમનુષ્ય પ્રાયોગ્ય જાણવી. મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, ઔદારિકઅંગોપાંગ, છેવટ્ટસંઘયણ, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, અપર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય,
અયશ.
નવમા વિકલ્પથી પચ્ચીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? પ્રકૃતિઓ કઈ કઈ ?
પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, અકેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્મણશરીર, હુંડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય,
અયશ.
૧૦. છવ્વીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ? પ્રકૃતિઓ કઈ કઈ ? G પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કાર્પણશરીર, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, સ્થાવર, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભાગ, અનાદેય, અયશ, આતપ, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત.
૧૧. બીજા વિકલ્પથી છવ્વીસ પ્રકૃતિઓ કોના પ્રાયોગ્ય જાણવી ? પ્રકૃતિઓ કઈ કઈ ?