Book Title: Karmgranth 6 Prashnottari Part 04
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
કર્મગ્રંથ-૬ ઉ પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, એકેન્દ્રિયજાતિ, ઔદારિક,
તૈજસ, કાર્મણશરીર, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ અથવા બાદર, પર્યાપ્ત, પ્રત્યેક અથવા સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય,
અયશ. ૧૨. અઠ્ઠાવીસ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય? પ્રકૃતિઓ કઈ કઈ
જાણવી ? નરકગતિ પ્રાયોગ્ય જાણવી. નરકગતિ, પંચેન્દ્રિયજાતિ, વકીય, તેજસ, કાર્મણશરીર, વક્રીયઅંગોપાંગ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, નરકાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય,
અયશ. ૧૩. બીજા વિકલ્પથી અઠ્ઠાવીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય?
પ્રકૃતિઓ કઈ કઈ ? દેવગતિ પ્રાયોગ્ય જાણવી. દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વક્રીય, તૈજસ, કાર્મણશરીર, વૈક્રીયઅંગોપાંગ, સમચતુરસ્ત્રસંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, દેવાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક સ્થિર અથવા અસ્થિર, શુભ અથવા
અશુભ, સુભગ, સુસ્વર આદેય, યશ અથવા અશ. ૧૪. પહેલા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય ?
પ્રકૃતિઓ કઈ કઈ ? પર્યાપ્ત બેઈન્દ્રિય પ્રાયોગ્ય જાણવી. તિર્યંચગતિ, બેઇન્દ્રિયજાતિ, ઔદારિક, તૈજસ, કામણશરીર, ઔદારિકસંગોપાંગ, છેવટ્ઠસંઘયણ, હુડકસંસ્થાન, ૪ વર્ણાદિ, અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ નિર્માણ, ઉપઘાત, ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર અથવા અસ્થિર,
શુભ અથવા અશુભ, દુર્ભગ, દુસ્વર, અનાદેય, યશ અથવા અશ. ૧૫. બીજા વિકલ્પથી ઓગણત્રીશ પ્રકૃતિઓનું બંધસ્થાન કોના પ્રાયોગ્ય હોય?
ઉ

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 194