Book Title: Jiva Ajiva
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ પહેલો બોલ ગતિ ચાર ૧. નરક ગતિ ૨. તિર્યંચ ગતિ ૩. મનુષ્ય ગતિ ૪. દેવ ગતિ જૈન દર્શનમાં જીવના બે પ્રકાર માનવામાં આવ્યા છે – સિદ્ધ અને સંસારી. પ્રત્યેક વસ્તુમાં કંઈક ભિન્નતા છે, તે તેની અસમાનતાના આધારે પામી શકાય છે. અસમાનતા વિજાતીય વસ્તુઓમાં મળે, એમાં તો આશ્ચર્ય જ શું? પરંતુ સજાતીય વસ્તુઓમાં પણ તે પ્રાપ્ત થાય છે અને તેના જ આધારે એકજાતીય વસ્તુઓનું પણ પૃથક્ પૃથફ વર્ગીકરણ કરવામાં આવે છે. જીવનું લક્ષણ ચેતના – ઉપયોગ છે. તે જીવમાત્રમાં મળે છે. સામાન્ય ચૈતન્યની દૃષ્ટિએ બધાં જીવો સમાન છે – એકજાતીય છે; પણ આત્મ-શુદ્ધિ સહમાં એક સરખી નથી જોવા મળતી. એટલા માટે જીવોના બે વર્ગ કરવામાં આવ્યા છે – સિદ્ધ જીવ અને સંસારી જીવ. જે આત્માઓ કર્મ- રજને ધોઈ –માંજીને સંપૂર્ણપણે ઉજજવળ બની જાય છે, તેમને સિદ્ધ કહે છે. આવા આત્માઓ અનંત છે. તે સિદ્ધ આત્માઓ લોકના ઉપરના અંતભાગમાં રહે છે. તેમને = આ પહેલો બોલ - ૧ દર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194