Book Title: Jambu Jyoti
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

Previous | Next

Page 432
________________ Two Unpiblished Chaitya Pariptis on Citoù-tirtha 421 ધન ધન તે નરનારિ સકલ જનમ તસ પંચિંદ્રી એણું સફલીઇ એ જેણઈ દીઠો ! એહ મંદિર જિણ તણે ગર્ભવામિ અન્ય અછાં || ઈમ ભાવંતા જત્રે આવ્યા બાદડી પ્રભાતિ આધા ચાલિઇએ છોડઈ પાસનિણંદ સિત્તરિ પ્રતિમાઉ વંદી પાતક ટાલીઇ //પી “ઢાલ: દર્શાર્ષભિદ્ર વારાહયની” નારદપુરીઈ આવીઆ દીઠલાય સાત પ્રાસાદ પ્રથમ પ્રાસાદિ આદીશ્વર એ એકસો એકાસી દેવ //પણી. દેવ અજિત નિણંદ બીજઇ બિંબ સતતાલીસ નમૂ | ચહુeઈ દીપતા પ્રણમીઇ સુપાર્શ્વ જિનૂ આંગીએ કારીઇ અતિ સુવિસ્તર ધજારોપણ સારીઇ નાટિક નાચી દાન દેઇ સકલ પાતક વારીઇ /પા. પ્રતિમા પાંચ સોહામણી વૃંગર કડણિ પ્રસાદ કે નેમિ નિણંદસુ વંદીઇ એ એકસુપન્નર બિંબ કે //પલા પાવમઇભવનિ સુપાસસ્વામી નમૂ સતસઠિ જિણવરુ શ્રીપાસ તીર્થંકર છઠઈ નમ્ ત્રાસી પ્રભુવરુ (કંરડીઇ ?) બારમો જિનવર બિંબચર પંચવીસ જસ પાય સેવે સયલ સુરવર તથા સકલ મુણીસા //૬Oી ત્રિણિ દેવાલા રૂઅડા એ પ્રથમ કેર સીમંધર સ્વામિ કે વિધિ કરીનઈ પૂજીએ એ પાસનિણંદ કે II૬૧. ત્રીજઇ રુઅડઈ વર દેવાલઈ શાંતિ જિણ જુહારી વિધિ-પૂજા કરી ખપ ધણુરી દેવી મનિસા ધારીઇ શ્રી પવિત્ર કોટિજા યવ સેવકો તણા મન ઉલ્હસઈ પછઈ સોમેસર જઈને સાથ સહુ વાસો વસઈ દરા તિહાંકણિ શાંતિ જિણસર એ પ્રતિમા પગટ ઠેર કેણીલવાડઈ ચંદપ્રભુ એ બિંબ નમૂ એકતાલ કેતિ //૬al જિPસરુ અ પલાસલીઈ દોઈ નમી હર્ષિસિલું કોટ દેથી દીપલ્સ સુહકો તણું મન ઉલ્હાસિલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448