Book Title: Jambu Jyoti
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
________________
428
J. B. Shah
Jambu-jyoti
ધન ધન નરનારિ ચીત્રોડિ જે યાત્રા કરિ એ ૧પ
ભાષા
વિ કારિવાડિએ કરહડાનું અતિ પ્રૌઢ પ્રાસાદ તે જોઈ જૂનુ ઈગ થાસ ગામિ શિવસુહ દેખાડિ એક દસ [જિjણહર દેલવાડિ ૧૬ll નાગદ્રહિ પાંચ પ્રાસાદ પડ્યા પલ્લાસણિ એક દેવી હરણ્યા અહો એક અનોપમ જિણ પલાણિ એક મોહીય માનસિ મોદ આણિ /૧૭ નવીમા[સા]દડી ગામિ એક દેવગઢ જીલવાડએ વાધએ નવલનેહ નડૂલાઈએ નારદપુરીય નામ તિહાં સાત પ્રાસાદન કરુ પ્રણામ ૧૮ll ઘણી ભગતિ ઘાણુરહિ પૂજ કીજિ. ઈક જણહર નમીય ભવ સિ] ફલ કીજિ સાષિ સોહલિ કુંભલમેર દીઠ તવ મનિ ભવ હૂઉ અતિહિ મીઠી /૧ આબાલ ગોપાલ લોક બોલિ નહી અવર ગરિ અવનિય એહ તોલિ અતિ ઊલટિ અરચીઇ ઉગણીસ પ્રાસાદ જિન્ન પૂરવિ જગીસ ૨૦ના અતિ ભલિ ભાવસ્ય ભેટીઇ વીર દેવ વસુટિપુરિ સાર એ અમર સેવા મહા મા[સા]દડીઈ મહાન પૂરિ સદા સેવીઈ એક ઊગંતપૂરિ ૨૧
ભાષા
ધન ધન માનુ જનમ જેય લેષિ રાણગપુરિ જો લોચન પેષિ તેહ હોઇસ જસવાદ રૈલોક્યદીપક નામ ધરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448