Book Title: Jambu Jyoti
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

Previous | Next

Page 441
________________ 430 J. B. Shah Jambū-jyoti હમ્મીરપુરિ તિણિ જિણભવણ નમિ ટોકરિ નમિનાહ તુ તિહા અબ્દગરિ પેલીઉ એ ઉછવ હુઇ અબાહ તુ H૩૦ દેલવાડિ વસહી જૂઅલિ અનોપમ અમર નિવાસ તુ નરષતા નવિ ચેઈઇ એ ભૂષ તરસ તિનિ માસ તુ ૩૧// સતરભેદ પૂજા કરીય સફલ કરુ સંસાર તુ અવરદોઈણિ શાહરણ નિત નિતુ કરું પ્રણામ તુ ||૩રા સંબપજૂન સમોસરિયા એ કા(ઉ)સગીયા તિણજી ઠામિ તુ પૂજી પ્રણમી ચાલીઆ એ ચડ્યા અચલગઢ ગામિ ઊ ||૩૩ી તિહા ત્રિણિ જણહર પૂજીએ એ જિમ પૂજિ મન આસ તુ એણી પરિ જે જાત્રા કરિ એ તે નહિ (ગ?)ર્ભવાસિ ઊ //૩૪ હિવ હૂડાદ્રિ ડાકપુરે ભભિયણિ ગામિ તુ પીપલિથલિહિ ઘણેરીઇ એ ઇક ઇક (ક)રું પ્રણ[ણામ તુ રૂપા ભાષા આવીઆ એ દેતીઅવાડિ પાડિ નહી કોઈ તેહ તણિ એ પૂજીઆ એ પારસનાથ જીરાઉલઉ જગિ જગિ ઘણુ એ દll સેવઈ એ સુરનર સ્વામિ કામિક કલિયુગ સવિ ફલિ એ દીકિ એ દુકુત દૂરિ તુઢિ સંકટ સવિ ટલિ એ //૩શા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448