Book Title: Jambu Jyoti
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
________________
Two Unpiblished Chaitya Pariptis on Citod-tirtha
431
વંદીઇ એ વડવસગામિ સામિ મલ્યા શ્રી શાંતિજિણ પાલણપુરિએ પાલ(ણ)વિહાર સીદપુરિ તણિ જિણભવણ /૩૮ll લાલપુરિ એ વામઈઆ ગામિ પામિ મંગલપુરિ વરિ હરિષ વાડીઇ એ દુવંતપુરિ
એક જિણ દેવી જાઇ દુષ ll૩૯ll એકસ એ સત્તરિ સાઠ વાત કરિ જિણહર ભલા એ તિહાં વાંધા એ બિંબ પ્યાલીસ બરિસ બિંબહુ આગલા એ //૪ એણી પરિ એ તીરથ સરવ પૂરવ પુણ પસાઉલિ એ સંઘવી એ ઠાકરસિંહ સંઘ સાથિ ભેટા ભલી એ II૪૧૫ હિવ અણહલ એ પત્તનનયરિ ઘરિ આવ્યા આણંદ ભરી એ જિહા જિણહર પંચતાલીસ દસ ઊગતા જાહરીઈ એ જરા વંછિત એ દાનાં સમરથ તીરથભાલ વિવારે એમ કરી એ નિરમલ જીત્ત સંવત પનર બાસઢિ વરે Il૪૩ એ વ[વિધપક્ષ ગણહર ભાવસાગરસૂરિ અનુચર ઇન ભણઈ એ નરનારિ જે નિતુ ભાવ ભાવિ ઊ ભગતિ સંજાત્ત એહ યુણિસિ તેહ હુઈ પદિ પદિ સંયેલ સંપદ વિપદ સવિ દૂરિ ટલિ કલ્યાણ[મા]લ્લા કરિ કેલી વલિય મનવંછિત ફલ ll૪૪.
ઇતિ ચૈત્યપરિપાટી સમાપ્ત ..
લા. દ. ૧૬૬૮૨ (નગરશેઠ. ૧૭૨૬) ચિત્રકૂટ-ચૈત્ય પરિપાટીએ પત્ર ૨. ક, ભાવસાગરસૂરિશિષ્ય. ૨. સં૧૫૬૨. ક. ૪૪ પંક્તિ.૧૫ અક્ષર. ૪૨ લેક અનુ૧૭મું શ૦ ૨૬, ૬ X ૧૧. સે. મિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448